Загрузка...

વડોદરામાં સુવેજ પમ્પીંગ સ્ટેશનની પાછળ કચરાના ઢગલામાં લાગી આગ

- વડોદરાના ગાજારાવાડી વિસ્તારમાં આગની ઘટનાને પગલે અફરા તફરી.
- વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ડમ્પ કરવા માં આવ્યો હતો કચરો.
- અચાનક આ ઢગલા માં આગ લાગતા અનેક તર્ક વિતર્ક.
- ઘટના ને પગલે ફાયર વિભાગ ની ટીમ દોડી આવી, એક કિલોમીટર દૂર સુધી દેખાઈ આગ ની લપટો.
- નજીક માં આવેલા રહેણાંક વિસ્તાર માં આગ ના ફેલાય તે માટે ના પ્રયાશો ફાયર વિભાગ દ્વારા હાથ ધરાયા.

Видео વડોદરામાં સુવેજ પમ્પીંગ સ્ટેશનની પાછળ કચરાના ઢગલામાં લાગી આગ канала mail vadodara
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки