ક્રાઇમ બ્રાન્ચના હાથે ચોરીની બાઇક અને મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરીની બાઇક સાથે ઘરફોડ ચોરી કરનાર બાદલસીંગ ટાંકની ધરપકડ કરી.
- બાદલસીંગ ચોરીની બાઇક લઈને અકોટા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવા ગયો હતો.
- ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા અકોટામાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો.
- પોલીસે આરોપી પાસેથી રોકડ, સોનાના દાગીના અને બાઇક મળી કુલ રૂ. 1,26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.
- આરોપી બાદલસીંગ વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા છે.
Видео ક્રાઇમ બ્રાન્ચના હાથે ચોરીની બાઇક અને મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ канала mail vadodara

Комментарии отсутствуют
Информация о видео
10 ч. 51 мин. назад
00:00:59
Другие видео канала