Загрузка...

SSG હોસ્પિટલમાં અનોખું ઓપરેશન: ગળાના ભાગમાંથી લાકડાનો ટુકડો કઢાયો

સેલવાસની 20 વર્ષીય મહિલાને ગરદનમાં દુખાવો અને રૂઝ ન આવતા SSGHમાં દાખલ કરાઈ.

અકસ્માત બાદ તકલીફ શરૂ, અગાઉ અન્ય હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

સીટી સ્કેનમાં ગરદનના સ્નાયુમાં કંઈક ફસાયેલું હોવાનું જણાયું.

SSG હોસ્પિટલના ENT વિભાગે સફળ સર્જરી કરી.

ગરદનમાંથી આશરે 4x2 સેમીનો લાકડાનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો.

ઓપરેશન બાદ દર્દીની તબિયત સુધારા પર.

Видео SSG હોસ્પિટલમાં અનોખું ઓપરેશન: ગળાના ભાગમાંથી લાકડાનો ટુકડો કઢાયો канала mail vadodara
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки