Загрузка...

વડોદરા શહેરના ગોલ્ડન હાઈવે ઉપર ત્રણથી ચાર ગાડીઓનો સર્જાયો અકસ્માત

- પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત.
- અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની ના સમાચાર નહીં.
- અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
- પોલીસે આવી આગળની કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.

Видео વડોદરા શહેરના ગોલ્ડન હાઈવે ઉપર ત્રણથી ચાર ગાડીઓનો સર્જાયો અકસ્માત канала mail vadodara
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки