- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
Punjabi Singer Murder Case: 6 દિવસ પહેલા અપહરણ, નહેરમાંથી મળ્યો મૃતદેહ
પંજાબી ગાયિકા યસિન્દર કૌર, જેને ઇન્દર કૌર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની 29 વર્ષની ઉંમરે હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, છ દિવસ પહેલા ઇન્દરનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારથી પરિવાર સતત શોધખોળ કરી રહ્યો હતો. પરિવારનો આરોપ છે કે મોગાનો એક વ્યક્તિ ઇન્દર પર તેની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. ઇન્દરે ઇનકાર કરતા તેણે અપહરણ કર્યું અને બાદમાં તેની હત્યા કરી દીધી.
આરોપી હત્યા બાદ કેનેડા ફરાર થઈ ગયો હોવાની માહિતી પણ સામે આવી છે. પોલીસે મૃતદેહ નહેરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સમરાલાની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. ફિલ્હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.
#Punjab #SingerMurder #InderKaur #YasinderKaur #Kidnapping #BreakingNews #CrimeNews #IndiaNews #LatestNews #HotlineNews
Видео Punjabi Singer Murder Case: 6 દિવસ પહેલા અપહરણ, નહેરમાંથી મળ્યો મૃતદેહ канала Hotline News

Punjabi singer Inder Kaur murdered Yasinder Kaur murder case Punjab singer kidnapping murder canal body found Punjab forced marriage pressure murder Moga suspect Canada escaped Punjab police investigation update Samrala civil hospital postmortem India breaking crime news Gujarati breaking news Hotline news
Комментарии отсутствуют
Информация о видео
19 мая 2026 г. 17:43:13
00:01:01
Другие видео канала