- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
Surat News | ગરીબ પરિવારના ફુગ્ગા જપ્ત કરી ટ્રકમાં ભરી દીધા
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા અવારનવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં સુરતના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ બ્રિજ નીચે તંત્રનો એક સંવેદનહીન ચહેરો સામે આવ્યો હતો. અહીં રસ્તા કિનારે ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના ફુગ્ગા દબાણ શાખાના કર્મચારીઓએ જપ્ત કરી ટ્રકમાં ભરી દીધા હતા. આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જતાં આ ગરીબ પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાયો હતો.
#SuratNews #SMC #ParlePoint #BreakingNews #GujaratNews #TrafficAction #StreetVendors #NewsUpdate #SuratBreaking #LatestNews #PublicReaction #CityNews #ViralNews #UrbanPolicy #IndiaNews
Видео Surat News | ગરીબ પરિવારના ફુગ્ગા જપ્ત કરી ટ્રકમાં ભરી દીધા канала Hotline News

Комментарии отсутствуют
Информация о видео
21 ч. 9 мин. назад
00:01:24
Другие видео канала