Загрузка...

Surat Crime | અમદાવાદની મહિલાના અપહરણકર્તા સુરતમાં ઝડપાયા

એક અપહરણની તપાસમાં રાજસ્થાન-હરિયાણા- મહારાષ્ટ્રમાં વાહન ચોરી કરનારા આંતરરાજ્ય આરોપીઓ ઉત્રાણ પોલીસના હાથે પકડાયા છે. પોક્સો કેસનો પેરોલ જમ્પ અને આંતરરાજ્ય વાહન ચોર ગેંગ હોવાનો ખુલાસો થયો છે. સાથએ જ અનેક રાજ્યોના ગુનાઓના ખુલ્યા ભેદ, 20 વર્ષની સજાનો દોષિત આરોપી પેરોલ પર થયો હતો ફરાર. રાજસ્થાનમાં પ્રેમિકાના અપહરણ અને રેપ કેસનો આરોપી સુરતથી ઝડપાયો

#SuratPolice #UttranPolice #CrimeNews #BreakingNews #GujaratNews #InterstateGang #Arrest #PoliceAction #LatestNews #SuratBreaking #VehicleTheft #POCSOCase #CrimeUpdate #IndiaNews #NewsUpdate

Видео Surat Crime | અમદાવાદની મહિલાના અપહરણકર્તા સુરતમાં ઝડપાયા канала Hotline News
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять