Загрузка...

Surendranagar Caste Discrimination|સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર સાથે આભડછેડનો આરોપ| News18

A scheduled caste family has been ostracized and accused of abduction in Metasar village of Patdi taluka of Surendranagar... A video has gone viral alleging that the family was not allowed to fill water from a well. The locals have requested the District Collector's office to take action against those responsible in this matter. After registering a complaint, the police have registered a case against 6 accused under sections including the Atrocities Act and are investigating... The viral video has also been subjected to FSL investigation.

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના મેતાસર ગામે અનુસૂચિત જાતિના પરિવારનો બહિષ્કાર કરી આભડછેટનો આક્ષેપ....પરિવારને કુવામાંથી પાણી ન ભરવા દેવામાં આવતા હોવાના આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે.સ્થાનિકોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે. ફરિયાદ નોંધાતા પોલીસે 6 આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે... વાયરલ વીડિયોને FSL તપાસ પણ કરવામાં આવી છે. n18oc_samachar

#SurendranagarNews #CasteDiscrimination #GujaratNews #SocialBoycott #AtrocitiesAct #PatdiTaluka #DalitRights #BreakingNewsGujarat #MetasarVillage #PoliceInvestigation #gujaratinews18 #news18gujarati

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

Видео Surendranagar Caste Discrimination|સુરેન્દ્રનગરમાં અનુસૂચિત જાતિના પરિવાર સાથે આભડછેડનો આરોપ| News18 канала News18 Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять