Загрузка...

Chhota Udepur Heavy Rainfall | ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી | Strong winds | News

Heavy rains accompanied by thunderstorms and strong winds caused widespread destruction in Chhota Udepur. A huge tree fell on the railway track near Jabugam due to strong winds.

છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી. જબુગામ નજીક ભારે પવનના કારણે રેલ્વે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્ય પ્રદેશને જોડતો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો,.,.ટ્રેક પર ઝાડ પડવાની સાથે જ રેલ્વેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી છે, જેને પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો.,.,.આ દુર્ઘટનાના કારણે મધ્ય પ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલ સેવા પર વ્યાપક અસર પડી

#chhotaudepur #Rains #Cyclone #News

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

Видео Chhota Udepur Heavy Rainfall | ભારે પવન સાથે થયેલા વરસાદે ભારે તારાજી સર્જી | Strong winds | News канала News18 Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять