Загрузка...

#કચ્છ થી મસ્કત ગલ્ફ માટે વિમાન સેવા માટે રજુવાત કરાઈ /INDIAN SOCIOLOGIST

મસ્કત ગુજરાતી સમાજના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ ચોથાણીએ કચ્છથી મસ્કત કલ્પ માટે વિમાન સેવા ની કનેક્ટિવિટી કરવા રજૂઆત કરી હતી ગુજરાતના લાખો લોકો ધંધા વેપાર અર્થે ગલ્ફના વિવિધ વિસ્તારોથી જોડાયેલા છે ત્યારે તેઓને ગુજરાત પરત ફરવા કે ગુજરાતની જવામાં હાલાકી બેઠવી પડતી હોવાથી કચ્છ થી મસ્કત ગલ્ફ માટે વિમાન સેવા ની કનેક્ટિવિટી કરવા માંગ કરી હતી

#gujaratinews #aircraft #mandvi

Видео #કચ્છ થી મસ્કત ગલ્ફ માટે વિમાન સેવા માટે રજુવાત કરાઈ /INDIAN SOCIOLOGIST канала INDIAN SOCIOLOGIST
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки