Загрузка...

ગુજરાતની બાળકીઓ - નારીઓ પર ક્યાં સુધી અત્યાચાર... સરકારને જગાડો... || indian sociologist

#crime #gujaratinews #bjpnews #bhupendrapatel #harshsanghvi #cmo

ઝઘડિયા દુષ્કર્મ નું ભોગ બનેલી બાળકીને ન્યાય આપવામાં AAP કાર્યલય થી કૈલાસદાન ગઢવી એ માંગ કરી

ગુજરાત સરકાર નારી સુરક્ષામાં નિષ્ફળ રહી છે અને ગોળ નિંદ્રામાં સુતી છે ત્યારે તેને જંજોડી અને પ્રજાએ હવે જગાડવો પડશે અને ગુજરાત માં નારીઓ પર થતા અત્યાચારો બંધ કરાવવા પડશે સાથે જ ઝઘડિયા દુષ્કર્મ નું ભોગ બનેલી બાળકીને ન્યાય આપવા માંગ કરાઈ હતી આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવીએ સરકારને આડેહાથ લીધા હતા.

Видео ગુજરાતની બાળકીઓ - નારીઓ પર ક્યાં સુધી અત્યાચાર... સરકારને જગાડો... || indian sociologist канала INDIAN SOCIOLOGIST
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки