Загрузка...

અમેરિકા જઈને ડોલર્સ કમાયા બાદ પણ પોતાનું ઘણું ગુમાવનારા NRIની ઈમોશનલ વાત

દર વર્ષે લાખો લોકો અનેક સપનાં લઈને વિદેશ જાય છે અને તેમાંય અમેરિકા તો ફોરેન સેટલ થવા ઈચ્છતા ઈન્ડિયન્સ માટે 'ડ્રીમ કન્ટ્રી' મનાય છે. અમેરિકા જઈને ડોલર કમાવવાના, સેટલ થવાના અને જીવનની દરેક ઈચ્છાઓ પૂરી કરવાની આશા સાથે જતા લોકોમાંથી કેટલાકનાં સપનાં અધૂરા પણ રહી જાય છે. જ્યારે કેટલાક લોકો ગમે તેટલી મુશ્કેલીઓ સામે પણ ટકી રહીને સફળતાના શિખરો સર કરી લેતા હોય છે. પણ યુએસ ગયા બાદ જેમના તમામ સપનાં પૂરા થઈ જાય છે તેવા અમુક લોકોનું શું થાય છે?

Видео અમેરિકા જઈને ડોલર્સ કમાયા બાદ પણ પોતાનું ઘણું ગુમાવનારા NRIની ઈમોશનલ વાત канала I am Gujarat
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки