ટેનેસીમાં શૂટ કરી દેવાયેલા પ્રિન્સ પટેલની ફેમિલીને ટેકો કરવા ગુજરાતીઓએ મદદનો ધોધ વહાવ્યો
મે 20ના રોજ ટેનેસીના લિવિસબર્ગમાં રોબરી દરમિયાન શૂટ કરી દેવાયેલા ડીંગુચાના પરેશ પટેલ ઉર્ફે પ્રિન્સ પટેલની ફેમિલીને મદદ કરવા માટે શરૂ કરાયેલા ક્રાઉડફન્ડિંગમાં એક લાખ ડોલરથી પણ વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. પ્રિન્સ પાંચ વર્ષની દીકરી જિયા અને પત્ની કિંજલ સાથે અમેરિકામાં રહેતો હતો અને ગેસ સ્ટેશનમાં જોબ કરતો હતો. તેની હત્યા કરાઈ ત્યારે તે નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યો હતો, તે વખતે સ્ટોરમાં ઘૂસી ગયેલા એક અશ્વેતે પ્રિન્સને ગન બતાવી કેશ રજિસ્ટર ખાલી કરી દેવા માટે કહ્યું હતું. પ્રિન્સે લૂંટારાના કહ્યા અનુસાર કેશ કાઢીને કાઉન્ટર પર મૂકવાનું શરૂ પણ કરી દીધું હતું પરંતુ તે વખતે જ લૂંટારાએ ફાયરિંગ કરતાં પ્રિન્સ ત્યાં જ ઢળી પડ્યો હતો અને ત્યારબાદ પણ તે જીવતો ના રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે લૂંટારો પૈસા લઈને ભાગી ગયા બાદ પણ ફરી પ્રિન્સને ગોળી મારવા માટે પાછો આવ્યો હતો.
Видео ટેનેસીમાં શૂટ કરી દેવાયેલા પ્રિન્સ પટેલની ફેમિલીને ટેકો કરવા ગુજરાતીઓએ મદદનો ધોધ વહાવ્યો канала I am Gujarat
Видео ટેનેસીમાં શૂટ કરી દેવાયેલા પ્રિન્સ પટેલની ફેમિલીને ટેકો કરવા ગુજરાતીઓએ મદદનો ધોધ વહાવ્યો канала I am Gujarat
Комментарии отсутствуют
Информация о видео
1 июня 2025 г. 7:03:57
00:33:06
Другие видео канала