Загрузка страницы

NADIAD : પાઇપલાઇન ના કામ દરમ્યાન મજુર ફસાયો

NADIAD 11-3-2022 FRI
નડિયાદ પારસ સર્કલ પાસે ની ઘટનાં.
ખેડા, નડિઆદ બીગ બ્રેકિંગ
નડિયાદ પારસ સર્કલ પાસે એક વ્યક્તિ ગટરમાં ડૂબ્યો
પારસ સર્કલ પાસે પંપીંગ સ્ટેશન ની લાઈન માટેનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઘટના બની.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા આ કામ ચાલી રહ્યું હતું
પાઇપલાઇન નું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મજૂર પડતા ગટર માં ગરકાવ થયો.
ઘટના ની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ ની ટીમ , ૧૦૮ એમ્બીયુલન્સ ની ટીમ , નડિયાદ ટાઉન પોલીસ નો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા.
જેસીબી મશીન તેમજ ફાયર બ્રિગેડ ની ના અન્ય સાધનોની મદદથી વ્યક્તિ ને રેસક્યું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.
નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ચીફ એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા.
#khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #Nadiad

Видео NADIAD : પાઇપલાઇન ના કામ દરમ્યાન મજુર ફસાયો канала 7 NEWS NEAR YOU
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
11 марта 2022 г. 21:39:38
00:02:39
Другие видео канала
#nadiad : એસિડ ટેન્કર અક્સ્માત: મોટી દુર્ઘટના ટળી#nadiad : એસિડ ટેન્કર અક્સ્માત: મોટી દુર્ઘટના ટળી#nadiad : સંતરામ ઇંગ્લિશ સ્કૂલમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી#nadiad : સંતરામ ઇંગ્લિશ સ્કૂલમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી#nadiad : ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાયી#nadiad : ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાયી#galteshwar : नदी में नहाने गए चार लोग डूबे#galteshwar : नदी में नहाने गए चार लोग डूबे#nadiad : बस और रिक्शा की टक्कर सात लोग घायल#nadiad : बस और रिक्शा की टक्कर सात लोग घायल#nadiad : एक्शन मोड में मुख्यमंत्री भूपेन्द्र पटेल#nadiad : एक्शन मोड में मुख्यमंत्री भूपेन्द्र पटेलANAND : બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડANAND : બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ#nadiad : आतंकी हमले के खिलाफ बजरंग दल का विरोध प्रदर्शन#nadiad : आतंकी हमले के खिलाफ बजरंग दल का विरोध प्रदर्शन#nadiad : केमिकल से भरा टैंकर पलटा#nadiad : केमिकल से भरा टैंकर पलटा#nadiad : अचानक गिरा बिजली का खंभा#nadiad : अचानक गिरा बिजली का खंभाJORAPURA : રોડ-પાણી ની સમસ્યા થી સ્થાનિકો ત્રાહીમામJORAPURA : રોડ-પાણી ની સમસ્યા થી સ્થાનિકો ત્રાહીમામNADIAD : બિપરજોય વાવાઝોડાની આગોતરી તૈયારીNADIAD : બિપરજોય વાવાઝોડાની આગોતરી તૈયારી#dakor : ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદોમાં#dakor : ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદોમાં#nadiad : અચાનક ફ્રીઝ નું કોમ્પ્રેસર ફાટતા લાગી આગ#nadiad : અચાનક ફ્રીઝ નું કોમ્પ્રેસર ફાટતા લાગી આગ#nadiad : સમાન્ય વરસાદમા શહેરના ગરનાળામા ભરાયા પાણી#nadiad : સમાન્ય વરસાદમા શહેરના ગરનાળામા ભરાયા પાણીNadiad : વધુ 4 દર્દી કોરોના મુક્તNadiad : વધુ 4 દર્દી કોરોના મુક્તNADIAD : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમા ઝડપાયાNADIAD : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમા ઝડપાયાANAND : ખુલ્લે આમ તિક્ષણ હત્યારના ઘા મારી હત્યાANAND : ખુલ્લે આમ તિક્ષણ હત્યારના ઘા મારી હત્યાNADIAD : બિયરના ટીન સાથે અધિકારીના ફોટા થયા વાયરલNADIAD : બિયરના ટીન સાથે અધિકારીના ફોટા થયા વાયરલNADIAD : બસના અડફેટે આવતા યુવકનું મુત્યુNADIAD : બસના અડફેટે આવતા યુવકનું મુત્યુNADIAD : ગમખ્વાર અકસ્માતમાં એકનું મોતNADIAD : ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત
Яндекс.Метрика