Загрузка страницы

ANAND : ખુલ્લે આમ તિક્ષણ હત્યારના ઘા મારી હત્યા

ANAND 5-1-2021 FRI
આણંદના લાંભવેલ ગામે પુર્વ જમાયે સાસુ ની ખુલ્લે આમ તિક્ષણ હત્યારના ઘા મારી હત્યા કરી નાખી. હત્યા બાદ સ્થાનિકોએ હત્યારા જમાઇને પકડીને પોલીસે હવાલે કર્યો હતો અને પોલીસે મ્રુતક મહિલાની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી
લાંભવેલ પંચાયત પાસેના ફળીયામા રહેતા આશરે 70 વર્ષના વ્રુધ્ધ રંજનબેનની પોતાની દિકરીના પુર્વ પતિએ ધોરે દિવસે તિક્ષણ હત્યારથી હત્યા કરી નાખી..મળતી માહિતી મુજબ મૃતક રંજનબેનની પુત્રીના થોડા વર્ષો પહેલા ચકલાસીના જાડવ પુરા ગામના નિકુંજ બારોટ નામના વ્યક્તિ સાથે લગ્ન કરેલા બન્ને વચ્ચે મનમેળ ના થતા થોડા સમય પહેલા છુટછેડા થયેલ અને ત્યાર બાદ પુત્રીના થોડા દિવસ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન કરવામા જે વાતની રીશ રાખી પુર્વ જમાયે સાસુની ખુલ્લે આમ તિક્ષણ હત્યારથી ઘા જીકી હત્યા કરી નાખી..હત્યા બનતા આજુબાજુના રહીશો ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને આરોપીને પકડી પડેલ હતો હત્યાની જાણ થતા આણંદ રૂરલ પોલીસ ઘટના સ્થળે આવી અને આરોપીની અટકાયત કરી મ્રુતક મહિલાને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોધવાની તજવીજ હાથ ધરવામા આવી

#murder #crime #crimeingujarat #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #Nadiad

Видео ANAND : ખુલ્લે આમ તિક્ષણ હત્યારના ઘા મારી હત્યા канала 7 NEWS NEAR YOU
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
5 февраля 2021 г. 15:57:33
00:02:54
Другие видео канала
#nadiad : એસિડ ટેન્કર અક્સ્માત: મોટી દુર્ઘટના ટળી#nadiad : એસિડ ટેન્કર અક્સ્માત: મોટી દુર્ઘટના ટળી#nadiad : સંતરામ ઇંગ્લિશ સ્કૂલમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી#nadiad : સંતરામ ઇંગ્લિશ સ્કૂલમાં યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી#nadiad : ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાયી#nadiad : ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી ઝડપાયી#galteshwar : नदी में नहाने गए चार लोग डूबे#galteshwar : नदी में नहाने गए चार लोग डूबे#nadiad : बस और रिक्शा की टक्कर सात लोग घायल#nadiad : बस और रिक्शा की टक्कर सात लोग घायल#nadiad : एक्शन मोड में मुख्यमंत्री भूपेन्द्र पटेल#nadiad : एक्शन मोड में मुख्यमंत्री भूपेन्द्र पटेलANAND : બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડANAND : બોગસ માર્કશીટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ#nadiad : आतंकी हमले के खिलाफ बजरंग दल का विरोध प्रदर्शन#nadiad : आतंकी हमले के खिलाफ बजरंग दल का विरोध प्रदर्शन#nadiad : केमिकल से भरा टैंकर पलटा#nadiad : केमिकल से भरा टैंकर पलटाANAND : બોગસ માર્કશીટ અને શૈક્ષણિક પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડANAND : બોગસ માર્કશીટ અને શૈક્ષણિક પ્રમાણપત્રો બનાવવાનું કૌભાંડ#nadiad : अचानक गिरा बिजली का खंभा#nadiad : अचानक गिरा बिजली का खंभाNADIAD : બિપરજોય વાવાઝોડાની આગોતરી તૈયારીNADIAD : બિપરજોય વાવાઝોડાની આગોતરી તૈયારી#dakor : ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદોમાં#dakor : ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદોમાં#nadiad : અચાનક ફ્રીઝ નું કોમ્પ્રેસર ફાટતા લાગી આગ#nadiad : અચાનક ફ્રીઝ નું કોમ્પ્રેસર ફાટતા લાગી આગ#nadiad : સમાન્ય વરસાદમા શહેરના ગરનાળામા ભરાયા પાણી#nadiad : સમાન્ય વરસાદમા શહેરના ગરનાળામા ભરાયા પાણીNadiad : વધુ 4 દર્દી કોરોના મુક્તNadiad : વધુ 4 દર્દી કોરોના મુક્તNADIAD : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમા ઝડપાયાNADIAD : પોલીસ પર હુમલો કરનાર આરોપીઓ ગણતરીના કલાકોમા ઝડપાયાNADIAD : બિયરના ટીન સાથે અધિકારીના ફોટા થયા વાયરલNADIAD : બિયરના ટીન સાથે અધિકારીના ફોટા થયા વાયરલNADIAD : બસના અડફેટે આવતા યુવકનું મુત્યુNADIAD : બસના અડફેટે આવતા યુવકનું મુત્યુNADIAD : ગમખ્વાર અકસ્માતમાં એકનું મોતNADIAD : ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત
Яндекс.Метрика