Загрузка...

જાણો ઘૂંટણ ના લિગામેન્ટ વિશે પુરી માહિતી। ઘૂંટણ અને સાંધા ના દુખાવા માટે ના બધા જ સવાલો ના જવાબ

🌐 For more information about us kindly mail us on
📧drrahulgelani@gmail.com
📲Mobile (WhatsApp):- +919638866188

* ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજનની આડઅસર ઘટાડવા શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે.
ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે જોવું.
ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ કે ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ' જવાબદાર હોય શકે છે.

- આથી જ પ્રકૃતિને અનુરૂપ ખોરાક-પીણા, ચરીનું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો,આથાવાળી-પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન' માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને દુખાવામાં રાહત થાય છે.

- ઓસ્ટીયો આર્થરાઈટીઝ, ગાઉટ, રૂમેટીઝમ કે અન્ય કારણસર ઘૂંટણમાં થતો દુખાવો મટાડવા યોગ્ય માર્ગદર્શન મુજબ દવા, પંચકર્મ, ફિઝીયોથેરાપી, શેક પૈકી તમારાં કેસમાં શું યોગ્ય રહેશે તે ડોક્ટરને નક્કી કરવા દેવું.
- પ્રકૃતિગત માફક આવતાં ખોરાક સાથે એરંડભૃષ્ટ હરડે જેવા સાદા ઔષધથી પાચન જાળવવાથી ‘આમ' થતો અટકાવવો જરૂર જણાય તો આયુર્વેદિય પદ્ધતિથી લંઘન, સંસર્જનક્રમની મદદથી શરીરમાં હલકાપણું આવે તથા સાંધાનો સોજો દૂર થાય તેવા ઉપચાર માટે વૈદની સલાહ લેવી.

🏥 યમુના ઓર્થોપેડિક હોસ્પિટલ
👨‍⚕ DR. KASHYAP RAMOLIYA
M.S.Orthopedic,
FIAS, Arthroscopic Knee and Shoulder Surgeon
📍 C- 408, એટલાન્ટા મોલ, તુલસી આર્કેડની સામે, સુદામા ચોક, મોટા વરાછા, સુરત-૩૯૪૧૦૧

Видео જાણો ઘૂંટણ ના લિગામેન્ટ વિશે પુરી માહિતી। ઘૂંટણ અને સાંધા ના દુખાવા માટે ના બધા જ સવાલો ના જવાબ канала Health Guru Gujarati
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки