Загрузка...

Courses after 12 commerce: એવા પાંચ કોર્સ જેમાં બનાવી શકો છો સારી કારકિર્દી

ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના ધોરણ 12નાં પરિણામ આવી ગયાં છે. પરિણામ પછી ઘણા વિદ્યાર્થીઓને હવે કયા કોર્સમાં આગળ વધવું તેની મૂંઝવણ સતાવતી હશે.
બીબીસીએ કૅરિયર કાઉન્સિલર ડૉ. રાજેન્દ્ર ઉપાધ્યાય સાથે વાત કરીને ધોરણ 12 પછી સાયન્સ, કૉમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ કેવા વિકલ્પો છે તેની જાણકારી મેળવી.
આ વીડિયોમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે કયા વિકલ્પો છે એની વાત કરીએ
ઍડિટ- દિતિ બાજપેઈ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Видео Courses after 12 commerce: એવા પાંચ કોર્સ જેમાં બનાવી શકો છો સારી કારકિર્દી канала BBC News Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять