Загрузка...

Water lilies uses : જળકુંભીમાંથી કલાત્મક વસ્તુઓ બનાવી કેવી રીતે કમાણી કરે છે આ મહિલાઓ?

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના લેલ્લાગુડેમ ગામે પહેલાં સિંચાઈ માટેની કૅનાલમાં ઊગી નીકળતી અને મુસીબતરૂપ મનાતી એક વનસ્પતિને હસ્તકલા માટેના કાચા માલમાં બદલી નાખ્યું છે.
આ વનસ્પતિનું નામ છે જળકુંભી.
આસામની આવી જ એક પહેલથી મહિલાઓ પ્રોત્સાહિત થઈ અને જિલ્લા તંત્રની સહાય વડે આ મહિલાઓને મહિનાઓ સુધી ઍમ્બ્રૉઇડરી કામ અને સિલાઈ કામની તાલીમ અપાઈ હતી.
મહિલાઓ પ્રથમ જળકુંભી કાઢીને લાવે છે અને પછી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે.
મહિલાઓનું કહેવું છે તેઓ આ જળકુંભીમાંથી અંદાજે 40 પ્રકારની ચીજવસ્તુઓ બનાવે છે.
અહેવાલ : ગારિકીપતિ ઉમાકાંત
કૅમેરા : સાંઈક્રિષ્ણા માણેપલ્લિ
ઍડિટ : સંગીતમ પ્રભાકર

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo

તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Видео Water lilies uses : જળકુંભીમાંથી કલાત્મક વસ્તુઓ બનાવી કેવી રીતે કમાણી કરે છે આ મહિલાઓ? канала BBC News Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять