Загрузка...

Surat Police | લિંબાયત-ઉધનામાં મહિલા DCPનું બાઈક પર નાઈટ પેટ્રોલિંગ

સુરતના અતિસંવેદનશીલ લિંબાયત ઉધના વિસ્તારમાં ગુનાખોરી વધતા મહિલા ડીસીપીએ બાઈક પર નાઈટ પેટ્રોલિંગ કર્યું હતું. ઉધના અને લિંબાયત વિસ્તારની સાંકડી ગલીઓ પોલીસ વાન પ્રવેશી ન શકતા મહિલા ડીસીપીની આગેવાનીમાં બાઈક પેટ્રોલિંગ કરી હતી. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહનોને પોલીસે તપાસ કરી મહિલા ડીસીપી કાનન દેસાઈ એ પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ પાર પાડ્યું હતું.
#Surat #Limbayat #Udhna #NightPatrolling #DCP #SuratPolice #PoliceAction #BreakingNews #GujaratNews #HotlineNews

Видео Surat Police | લિંબાયત-ઉધનામાં મહિલા DCPનું બાઈક પર નાઈટ પેટ્રોલિંગ канала Hotline News
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять