Загрузка...

GCERT ઇતિહાસના 2500 વન લાઇનર Part - 16 | GCERT Std 5 to 9 | LRD, PSI & CCE TAT 2026 માટે રામબાણ ઈલાજ

આજના વિડિયોમાં આપણે LRD (Constable), PSI અને CCE ની નવી પદ્ધતિ મુજબ ઇતિહાસના સૌથી મહત્વના 2500 વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું. આ તમામ પ્રશ્નો GCERT પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 9 ના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

આ વિડિયોમાં શું ખાસ છે?

GCERT Std 5 to 9 History Chapter wise One Linear-MCQ

LRD & PSI New Syllabus 2026

CCE Prelims & Mains History Preparation

Gujarat History & Bharat no Itihas One Liners

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ, તો આ 'માસ્ટર વિડિયો' તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડિયો ગમે તો Like કરજો અને તમારા મિત્રો સાથે Share કરજો.

#GCERT #HistoryOneLiner #LRD2026 #CCE #GujaratHistory #PSIPreparation #GopalEducational

Видео GCERT ઇતિહાસના 2500 વન લાઇનર Part - 16 | GCERT Std 5 to 9 | LRD, PSI & CCE TAT 2026 માટે રામબાણ ઈલાજ канала nira institute
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять