Загрузка...

GCERT ઇતિહાસ ના 2500 વન લાઇનર Part -17 | Std 5 to12 | LRD, PSI, CCE, TET TAT 2026 માટે રામબાણ ઈલાજ

આજના વિડિયોમાં આપણે LRD (Constable), PSI અને CCE ની નવી પદ્ધતિ મુજબ ઇતિહાસના સૌથી મહત્વના 2500 વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું. આ તમામ પ્રશ્નો GCERT પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 12 ના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

આ વિડિયોમાં શું ખાસ છે?

GCERT Std 5 to 12 History Chapter wise One Linear-MCQ

LRD & PSI New Syllabus 2026

CCE Prelims & Mains History Preparation

Gujarat History & Bharat no Itihas One Liners

જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ, તો આ 'માસ્ટર વિડિયો' તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડિયો ગમે તો Like કરજો અને તમારા મિત્રો સાથે Share કરજો.

#GCERT #HistoryOneLiner #LRD2026 #CCE #GujaratHistory #PSIPreparation #GopalEducational #tet #tat #cce2026 #lrdexam #lrd2026 #tet2026 #tat2026 #tattet2026 #tettat2026

Видео GCERT ઇતિહાસ ના 2500 વન લાઇનર Part -17 | Std 5 to12 | LRD, PSI, CCE, TET TAT 2026 માટે રામબાણ ઈલાજ канала nira institute
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять