Загрузка...

How the Chandra grah shanti mantra can change your life |Boost your wealth|

#how the Chandra grah shanti mantra can change your life
#how this ancient mantra can boost your life

Chandra mantra
Lord moon or Chandra is the God of the human minds. Chanting Chandra mantra can help clear the confusions of the mind and enhance the power of the mind.
#Chandra Graha Shanti Mantra
Chandra Beej Mantra | LYRICS | Chandra Mantra Japa For Mediation & Peace Of Mind | Moon Mantra

ચંદ્ર દેવતાની કૃપા મેળવવા માટે દુધમાં કાળા તલ નાખીને શિવલિંગનો રૂદ્રાભિષેક કરો. શિવની ઉપાસનાથી ચંદ્ર દેવતા સંબધિત દોષ દુર થઇ જશે અને તેમની કૃપા મળવાની શરૂ થઇ જશે.
2. સોમવારનાં દિવસે ચંદ્ર કૃપા મેળવવા માટે ચાંદીનાં કોઇ પાત્રમાં ગંગાજળ, દુધ, ચોખા અને પતાસા અથવા ખાંડ નાખીને સૂર્યાસ્ત બાદ ચંદ્રમાને અર્ધ્ય અર્પવું.
3. ચંદ્રની કૃપા મેળવવા માટે સોમવારનાં દિવસે દુધ અને ચોખાની ખીર બનાવીને ગરીબ, અસહનાય લોકોને દાન કરવું.
4. સોમવાર અથવા પુનમનાં દિવસે દુધ, ચોખા, સફેદ કપડું, ખાંડ, સફેદ ચંદન અને દહીનું દાન કરવાથી ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે.
5. પુનમનાં દિવસે ચંદ્ર દેવતાનાં દર્શન કરો અને તેના પ્રકાશમાં બેસીને ચંદ્ર-મંત્રનો જાપ કરવો જોઇએ.
ચંદ્ર ગ્રહ શાંતિ મંત્ર

Видео How the Chandra grah shanti mantra can change your life |Boost your wealth| канала VK Bhakti Mantra
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки