Загрузка...

Rajkot News | રાજકોટના ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે તણખલો થતા નાસભાગ

Rajkot News | રાજકોટના ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે તણખલો થતા નાસભાગ

#Rajkot #abpasmita

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા 'ફનબ્લાસ્ટ' ગેમ ઝોનમાં રવિવારની રજા અને વેકેશનના માહોલ વચ્ચે આગનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ. શોર્ટ સર્કિટના કારણે આગનો તણખલો થતા અને અવાજ આવતા જ ગેમ ઝોનમાં હાજર પરિવારો અને બાળકોમાં નાસભાગ મચી ગઈ. સતર્કતા દાખવીને કર્મચારીઓ અને વાલીઓએ તાત્કાલિક તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લોકો પોતાના ચંપલ છોડીને પણ જીવ બચાવવા ભાગ્યા. ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી અને મેનેજરના જણાવ્યા મુજબ, આગ મોટી નહોતી અને તણખલા જેવી સ્થિતિને સ્થાનિક સ્તરે જ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ફાળ પડી હતી. હાલ ફાયર વિભાગે આ મામલે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
#abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD

Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7

news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026

ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

Видео Rajkot News | રાજકોટના ફનબ્લાસ્ટ ગેમ ઝોનમાં શોર્ટ સર્કિટના કારણે તણખલો થતા નાસભાગ канала ABP Asmita
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять