Загрузка...

Vadodara Corporation Election Voting | વડોદરા મનપાની ચૂંટણીને લઈ ઉમેદવારો સાથે ખાસ વાત

Vadodara Corporation Election Voting | વડોદરા મનપાની ચૂંટણીને લઈ ઉમેદવારો સાથે ખાસ વાત

#localbodyelectionvoting #vadodaracorporationelection #abpasmita
વડોદરા મહાનગરપાલિકાની આ વખતની ચૂંટણીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ શિક્ષિત યુવા ચહેરાઓ પર ભરોસો મૂક્યો. વિદ્યાર્થી પાંખ અને યુવા પાંખમાંથી આવતા આ ઉમેદવારો રાજકારણમાં નવી ઊર્જા અને આધુનિક દ્રષ્ટિકોણ લાવવા મક્કમ દેખાઈ રહ્યા છે. આ યુવા ઉમેદવારોનું માનવું છે કે વડોદરાને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા માટે માત્ર રોડ-રસ્તા કે ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ જ નહીં, પણ આરોગ્ય, શિક્ષણ અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને પણ વધુ મજબૂત અને ડિજિટલ બનાવવાની જરૂર છે. પ્રસ્થાપિત વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ કરવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા આ શિક્ષિત યુવાનોએ વડોદરાના મતદારોને આકર્ષવા માટે પૂરતા પ્રયત્નો કર્યા..

#abpasmitanews #abpasmita #localbodyelection2026 #gujaratelection2026 #corporationelectiongujarat #ahmedabadcorporationelection rajkotcorporationelection #vadodaracorporationelection #suratcorporationelection #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP #GujaratMonsoon #AmbalalPatel #PareshGoswami #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2025 #GujaratIMD

Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7

news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat Rain | Gujarat Monsoon 2024 | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026

ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.

For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv

Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6_1ETXfE807LltDbKYxg/featured?sub_confirmation=1

ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/

Видео Vadodara Corporation Election Voting | વડોદરા મનપાની ચૂંટણીને લઈ ઉમેદવારો સાથે ખાસ વાત канала ABP Asmita
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять