- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
Baba Bageshwar Rajkot Controversy | બાબા બાગેશ્વર ધૂણવાવાળાને સાથે લઈને આવ્યા હતા? | N18V
હનુમંત કથાના સ્થળ પર દિવ્ય દરબારમાં ચીઠ્ઠીઓ કાઢવી, દુઃખ દર્દ દૂર કરવા અને છેલ્લે ધૂણાવવાની પ્રવૃત્તિઓનો વિવાદ હવે વેગ પકડી રહ્યો છે.. અગાઉ પોલીસ મંજૂરી ન મળવાના વાંકે વિરોધ કરવાનું માંડી વાળનાર વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ હવે આયોજકો અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી છે.. જયંત પંડ્યાએ આરોપ લગાવ્યો કે હનુમંત કથાના સ્થળ પર આ રીતે અંધશ્રદ્ધા ફેલાવવાના પ્રયાસ થયા છે.. સાથે જ નિયમ વિરૂદ્ધ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડીને જાહેરનામાનો ભંગ કરાયો છે.. ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતાં જયંત પંડ્યાએ દાવો કર્યો કે ધૂણનારા પરપ્રાંતીય હતા.. મતલબ કે એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે આ રીતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બહારથી જ માણસોને લાવીને પૂર્વ નિયોજીત રીતે આ નાટક કરતા હતા.. આ તરફ આયોજકોએ દાવો કર્યો કે તેમનો ઉદ્દેશ અંધશ્રદ્ધા ફેલાવવાનો નહોતો.. n18v
#BageshwarDham #DhirendraShastri #VigyanJathaExpose #RajkotControversy #JayantPandya #SuperstitionControversy #news18originals #gujaratinews18 #news18gujarati
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: https://www.youtube.com/@News18Gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: https://www.facebook.com/News18Gujarati/
Follow us on Twitter: https://twitter.com/news18guj
Follow us on Instagram: https://www.instagram.com/news18gujarati/
Видео Baba Bageshwar Rajkot Controversy | બાબા બાગેશ્વર ધૂણવાવાળાને સાથે લઈને આવ્યા હતા? | N18V канала News18 Gujarati

fake miracles controversy rajkot bageshwar dham parchi system exposed loudspeaker notification violation rajkot anti superstition group complaint bageshwar dham dhirendra shastri gujarat police application bageshwar dham latest news today news18 gujarati live updates gujarat rationalists vs bageshwar dham bageshwar dham controversy explanation rajkot local updates news blind faith allegations bageshwar dham india bageshwar dham news 2026
Комментарии отсутствуют
Информация о видео
9 июня 2026 г. 14:56:32
00:10:10
Другие видео канала