Загрузка...

Chotaudepur Rain update News | છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ | Monsoon News | News18

Rainy weather in Chhota Udepur since early morning. Light rain is falling with wind. Rain in areas including Main Bazaar, Kasba area, Rajput Phalia and ST Depot of the city. Early morning rain affected public life. Few traders were present in the vegetable market. Electricity came on in the city as soon as the rain fell. People got relief from the heat after a long time with the rain. Coolness spread in the atmosphere.

છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ.પવન સાથે વરસી રહ્યો છે ધીમીધારે વરસાદ.શહેરના મેન બજાર, કસ્બા વિસ્તાર, રાજપુત ફળિયા તેમજ ST ડેપો સહિતના વિસ્તારમાં વરસાદ.વહેલી સવારે વરસાદ વરસતા જનજીવન પર થઈ અસર.શાક માર્કેટમાં વેપારીઓની પાંખી હાજરી.વરસાદ વરસતાની સાથે જ નગરમા વિજળી થઈ ગુલ.લાંબા સમય બાદ વરસાદ વરસતા લોકોને મળી ગરમીથી રાહત .વાતાવરણમા ઠંડક પ્રસરી..n18oc_weather

#ChhotaUdepurRain #GujaratMonsoon #ChhotaUdepurNews #PowerCut #RainUpdate #Monsoon2026 #WeatherChange #GujaratWeather #watherupdatenews #unseasonalrain #gujaratinews18 #news18gujarati

ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Follow us on:

Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: https://www.youtube.com/@News18Gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: https://www.facebook.com/News18Gujarati/
Follow us on Twitter: https://twitter.com/news18guj
Follow us on Instagram: https://www.instagram.com/news18gujarati/

Видео Chotaudepur Rain update News | છોટાઉદેપુરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ | Monsoon News | News18 канала News18 Gujarati
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять