Загрузка...

કર્નલ સોફિયા કુરેશી operationsindoor વિરુદ્ધ ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશ ના ભાજપા ના મંત્રી વિજય શાહ

મુળ વડોદરા ના રહેવાસી કર્નલ સોફિયા કુરેશી operation sindoor વિરુદ્ધ ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશ ના ભાજપા ના મંત્રી વિજય શાહ ના વિરુદ્ધ માં આજ રોજ વડોદરા શહેર દેરીદેન સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરનાર યુત કોંગ્રેસ ના નેતા અને M.S University ના વિદ્યાર્થી નેતા ઓ ની તમામે તમામ કાર્ય કરતા ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Видео કર્નલ સોફિયા કુરેશી operationsindoor વિરુદ્ધ ટિપ્પણી કરનાર મધ્ય પ્રદેશ ના ભાજપા ના મંત્રી વિજય શાહ канала SEVA SAMAJ NEWS - DIGITAL MEDIA
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки