Загрузка...

#sevasamajnews #leadindianews #vadodaracity #news #vadodaraviral #newsupdate #vadodarapolice

@sevasamajnews વડોદરા શહેર કપુરાઇ પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ગઈકાલે અગાઉ ૧ મહિના પહેલા નેશનલ હાઇવે નંબર ૪૮ પર ગીરનાર હોટલ પાસે પટેલ ગેરેજ નામ ની બંધ દુકાન નુ લોક તોડી ચોરી કરનાર ઈરફાન શેક નામ ના ઈસમ ને મુદ્દામાલ સાથે કપુરાઈ ચોકડી થી સોમાતળાવ જતા માર્ગ પર થી વડોદરા શહેર કપુરાઇ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Видео #sevasamajnews #leadindianews #vadodaracity #news #vadodaraviral #newsupdate #vadodarapolice канала SEVA SAMAJ NEWS - DIGITAL MEDIA
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки