Загрузка...

માત્ર 20 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા નવી રીતે મમરાના લાડુ

માત્ર 20 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા નવી રીતે મમરાના લાડુ

મિત્રો આજે જે આપણે મમરાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ તે તમે જરૂરથી ઘરે બનાવતા હશો પણ એકદમ પરફેક્ટ માપથી આ લાડવાની રેસીપી તમે બનાવશો ને તો મિત્રો ખુબ જ સરસ બને છે ખાવામાં પણ એકદમ ક્રિસ્પી ક્રંચી લાગે છે તો તમે જરૂરથી આ લાડુ ની રેસીપી એક વખત જરૂરથી બનાવજો તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ મિત્રો તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપી ના નોટિફિકેશન મળે વીડિયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરવાનું ના ભૂલશો

#murmura laddu#murmura#laddu murmura#sankrant special laddu#healthy laddu recipe#jaggery murmura laddu#jaggery laddu#murmura laddu#Indian sweet#sweet recipe#winter sweet recipe#healthy tasty recipe#tasty#food#unique recipe#recipes sweet#kitchen of universe#Gujarati cooking channel#food recipe#food channel#healthy#healthy food recipe#crunchy murmura recipe#crispy murmura recipe#jaggery murmura crunchi laddu

Видео માત્ર 20 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા નવી રીતે મમરાના લાડુ канала Kitchen of Universe
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки