Загрузка...

રવાનો ચેવડો આ ટ્રીક થી બનાવશો તો ફરાળી ચેવડો પણ ભૂલી જશો

રવાનો ચેવડો આ ટ્રીક થી બનાવશો તો ફરાળી ચેવડો પણ ભૂલી જશો ખાવાનું

આ રવાનો ચેવડો છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઘરની સામગ્રી થી બની જાય છે બનાવતા વધારે વાર પણ નથી લાગતી અને બે વાટકી આપણે સામગ્રી લઈએ તેમાંથી ડબ્બો ભરીને આ ચેવડો તૈયાર થઈ જાય છે અને આ ચેવડો છે તે બે મહિના સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ આ ચેવડાને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને ચા સાથે પણ ખાઈ શકો છો
#semolina chivda#Rvano chivda#recipe#farsan recipe#gujaraticooking #cooking #indian #indiancooking #cook with Rekha #food #easyrecipe

તમને જો મારી રેસીપી ગમતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપી ના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ શેર કરશો વિડિયો જોવા બદલ તમારો ખુબ ખુબ ધન્યવાદ

Видео રવાનો ચેવડો આ ટ્રીક થી બનાવશો તો ફરાળી ચેવડો પણ ભૂલી જશો канала Kitchen of Universe
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки