Fado Ni Odakh | #kids #fruits #cartoon #cartoonvideo #gujarati
@kidssongsfun
Presenting :Fado Ni Odakh | Bal Geet | Gujarati Kids Song | Cartoon Song |
ચાલો બાળકો વાડીએ જઈએ , ફળો તોડી ખાઈએ
ફળો ખાઈએ તાજા રહીયે , ફળો ને ઓળખીયે
ઝાડ ઉપર જાંબુ ડોલ્યું , એ જોઈને બોર બોલ્યું
કેળા ના તો કાન મોટા, દાડમ ના તો દાંત મોટા
કેરી ની તો આંખો મોટી, તરબૂચનું છે પેટ મોટું
પપૈયા ના મોટા પગ, જમરૂખના નાના હાથ
નારંગીનું નાક નમણુ, રાયણુ રાતું ચોર
જામફળ તો જાડું પાડું, સીતાફળ લાગે હસતું
શિંગોડું તો ચાર ખૂણા નું, દ્રાક્ષ ગોળ ગોળ
લીંબુ લાગે લાડવા જેવું, ટેટી તાજી માજી
ફાલસા તો ફાફા મારે, ચેરી થઈ ગઈ રાજી
ચીકુ લાગે દડા જેવું, સફરજન સૌથી શ્રેષ્ઠ
ચાલો બાળકો વાડીએ જઈએ , ફળો તોડી ખાઈએ
ફળો ખાઈએ તાજા રહીયે, ફળો ને ઓળખીયે
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8
Song : Fado Ni Odakh
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Видео Fado Ni Odakh | #kids #fruits #cartoon #cartoonvideo #gujarati автора Разработка API на JavaScript
Видео Fado Ni Odakh | #kids #fruits #cartoon #cartoonvideo #gujarati автора Разработка API на JavaScript
Информация
4 декабря 2023 г. 17:23:27
00:13:07
Похожие видео