Загрузка страницы

🏞️ગીરનાર પર્વત રોપ-વે 🚠 જૂનાગઢ-ગિરનારનો રોપ-વે તૈયાર/Girnar Ropeway/ગુજરાત માટે ખુશખબર🔥Latest Update

How much is the ticket? How long will it take to reach the Girnar mountain from below? What are the arrangements for safety?

I Covered In This Video...

#Girnar_parvat_ropeway
#Girnar_parvat_ropeway
#udan_khatola
#popular_tourist_place

ગિરનાર પર્વત ની ઊંચાઈ,
ગિરનાર પર્વતનો ઈતિહાસ,
ગિરનાર પરિક્રમા રૂટ,
ગિરનાર શિવરાત્રી,
ગિરનાર શિખર,
ગિરનાર વિશે માહિતી,
girnar 2020,
ગિરનાર નો ઇતિહાસ,
ગીરનાર નું મંદિર,
ગીરનાર જંગલ,
ગિરનાર વન્યજીવ અભયારણ્ય,
ગિરનાર ભવનાથનો મેળો,
ગઢ ગિરનાર નો ઇતિહાસ,
જુનાગઢ ગિરનાર નો ઇતિહાસ,
ગિરનાર લીલી પરિક્રમા,
ગિરનાર લાઇવ,
ગિરનાર નું મંદિર બતાવો,
ગિરનાર ના સાધુ,
ગિરનાર સમાચાર,
જુનાગઢ ગિરનાર ના સમાચાર,
ગિરનાર તળેટી,
ગિરનાર વરસાદ,
ગિરનાર યાત્રા,
girnar parvat
ગિરનાર બાવા
ગિરનાર બતાવો
ગિરનાર ભવનાથ મેળો
ગિરનાર ડુંગર બતાવો
ગિરનાર ડુંગર નો ઇતિહાસ
ગિરનાર દત્તાત્રેય
ગિરનાર ઈતિહાસ
ગિરનાર જુનાગઢ
ગિરનાર જંગલ
ગિરનાર જૈન
જુનાગઢ ગિરનાર નો ઇતિહાસ
ગિરનાર લાઈવ
ગિરનાર લાઈવ સમાચાર
ગિરનાર મહાશિવરાત્રી
ગિરનાર માહિતી
girnar na pagathiya ketla che
girnar na samachar
girnar na pagathiya ketla
girnar na darshan
girnar na bava
ગિરનાર પર્વત ની ઊંચાઈ
ગિરનાર પર્વતનો ઈતિહાસ
ગિરનાર પરિક્રમા રૂટ
ગિરનાર પર્વત ના ફોટા
ગિરનાર રોપ વે
the girnar parvat
girnar 10000 steps
girnar 108 project
girnar 1080p
girnar 2020
girnar 360 view
girnar 9999 steps
girnar 99 yatra 2020

#ગિરનારનો_રોપવે_તૈયાર
#જૂનાગઢ_ગિરનાર_લાઈવ_વિડિયો
#Girnar_Junagadh_Ropeway
#Girnar_Ropeway_Latest_News
#Girnar_Parvat_Live_Darshan
👉 ગિરનાર પર્વત પર લગભગ 110 કરોડના ખર્ચે રોપવે તૈયાર થઈ શકે છે. આ રોપવેમાં 2.3 કિલોમીટરનું અંતર કાપતા 7 મિનિટ જેટલો સમય સમય લાગે છે, તેવું જૂનાગઢના જિલ્લા વહીવટીતંત્રના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ રોપવે ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચાડવામાં આવશે. જો પગપાળા અંબાજી મંદિર સુધી પહોંચવું હોય તો 5000 પગથિયા ચઢવા પડે છે. ગિરનાર પર્વત પર પહોંચવા માટે જે રોપવેની કામગીરી કરાઈ રહી છે તેની હાલમાં સફળતાપૂર્વક ટ્રાયલ પણ હાથ ધરવામાં આવી હતી. જેની સાથે હવે ટૂંક સમયમાં રોપવે યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે તેવી સંભાવના છે. આ બધાની વચ્ચે રોપવેમાં મુસાફરી કરવા માટે કેટલાક રુપિયા ચૂકવવા પડશે તે પણ સામે આવી રહ્યું છે.

👉 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા, ગિરનાર રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેક્ટ છે. 2007માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. એટલે કે આ શિલાન્યાસને 13 વર્ષનો સમય થઈ ગયો છે. માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ મે 2020 સુધીમાં શરુ થઈ જવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે ફરીથી તેના પર બ્રેક લાગી ગઈ.

👉 રોપવે ભવનાથ તળેટીને અંબાજી મંદિર સાથે જોડે છે, જે માત્ર 7 મિનિટમાં 2.3 કિમીનું અંતર કાપે છે', તેમ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે 'ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે નવ ટાવર ઉભા કરવામાં આવ્યા છે, જેની ઉંચાઈ ગિરનારના હજારો પગથિયા જેટલી એટલે કે 66 મીટર છે. ભવનાથ તળેટી અને અંબાજી મંદિર વચ્ચે 5000 પગથિયા છે'

👉 જે લોકો ગિરનાર જવા માગે છે પરંતુ સ્વાસ્થ્ય નબળું હોવાથી કે ઉંમરના કારણે જઈ નથી શકતા તેમના માટે રોપવે ઉપયોગી સાબિત થઈ શકે છે. રોપવેની કામગીરી પૂર્ણ થયા બાદ અહીં 24 ટ્રોલી લગાવવામાં આવશે જેમાં દરેકમાં 8 વ્યક્તિ સવાર થઈ શકે તેટલી ક્ષમતા હશે. એટલે કે એક જ વખતમાં 192 મુસાફરો આવન-જાવન કરી શકશે. રોપવે પ્રોજેક્ટ અંગે 1983માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જોકે 2017માં મંજૂરી મળ્યા બાદ ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી.

👉 દરિયાની સપાટીથી 3700 મીટર જેટલી ઊંચાઈ પર જવા માટે રોપવેની કામગીરી કરાઈ છે તેની પાછળ કરોડો રુપિયાનો ખર્ચ થયો છે. આવામાં રોપવેની ટિકિટ અંદાજે 700 રુપિયા હશે તેવું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાઈ રહ્યું છે. બીજી તરફ હાલ પાલકીમાં બેસીને 5000 પગથિયા સુધી જવા માટે રુપિયા 3000-5000 રુપિયા લેવામાં આવે છે, આ ચાર્જ વ્યક્તિના વજનના આધારે લેવામાં આવે છે.

👉 આ પ્રોજેક્ટ પોતાની રોજીરોટી માટે ખતરારુપ સાબિત થશે, તેવું માનીને શ્રદ્ધાળુઓને ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી પાલખીમાં લઈ જતા લોકો આ મુદ્દાને ગુજરાત હાઈકોર્ટમાં લઈ ગયા હતા. જો કે, ઉષા બ્રેકો લિમિટેડે પાલકી ચલાવતા લોકોને વૈકલ્પિક નોકરી આપવાની ખાતરી આપતાં હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી.

👉 આ પ્રોજેક્ટ મે 2020 સુધીમાં શરુ થઈ જવાનો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે ફરીથી તેના પર બ્રેક લાગી ગઈ. 'આ એક ખૂબ જ સકારાત્મક નિશાની છે. અમે કંપનીને 15 ઓક્ટોબર સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો આદેશ આપ્યો છે. અને બધુ પ્લાન પ્રમાણે જઈ રહ્યું છે', તેમ TCGLના એમડી જેનુ દેવણે કહ્યું હતું. નોંધનીય છે કે, ઓસ્ટ્રિયાના ચાર એન્જિનિયરોની દેખરેખ હેઠળ જૂનાગઢ પાસે આવેલા ગિરનારમાં ગિરનાર રોપવે-ની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર એક ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Mount Girnar
Dattatreya Temple
A mountain peak that’s dotted all over with magnificent Hindu temples and Jain temples…Mt Girnar is about 3600 feet high and a famous pilgrimage spot in India. It’s situated just 330 km away from Ahmedabad. Bhavanath Shiva temple, Dattatreya temple,

Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Видео 🏞️ગીરનાર પર્વત રોપ-વે 🚠 જૂનાગઢ-ગિરનારનો રોપ-વે તૈયાર/Girnar Ropeway/ગુજરાત માટે ખુશખબર🔥Latest Update канала Gujarati Tourister
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
26 сентября 2020 г. 17:40:06
00:03:43
Другие видео канала
😎ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર👌રાજ્યમાં પહેલી વખત | બોર્ડની પરીક્ષા 2023 🔥😎ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર👌રાજ્યમાં પહેલી વખત | બોર્ડની પરીક્ષા 2023 🔥ઘઉ 🌾મારું ખેતર|ખેડૂત | ખેતી |ખેડૂત છો તો વિડિઓને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો🙏#shortsઘઉ 🌾મારું ખેતર|ખેડૂત | ખેતી |ખેડૂત છો તો વિડિઓને લાઇક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો🙏#shorts🤣રાહુલ ગાંધીનો🍷આલ્કોહોલ🍻 અને ચીકન 🍖સાથે ફોટો શેર કરી લખાયું🤪"તપસ્વી તપસ્યામાં તલ્લીન છે"🙄🤣રાહુલ ગાંધીનો🍷આલ્કોહોલ🍻 અને ચીકન 🍖સાથે ફોટો શેર કરી લખાયું🤪"તપસ્વી તપસ્યામાં તલ્લીન છે"🙄😎જાહેરાત✌️ગુજરાતના પશુપાલકો🐄માટે સારા સમાચાર | મફતમાં મળશે 🤪💥સરકારે શરૂ કરી આ સુવિધા👌ચૂંટણી પહેલાં..😎જાહેરાત✌️ગુજરાતના પશુપાલકો🐄માટે સારા સમાચાર | મફતમાં મળશે 🤪💥સરકારે શરૂ કરી આ સુવિધા👌ચૂંટણી પહેલાં..🌾ઘઉંના ભાવ 2022 | ઘઉંના ભાવ 2050 થી 2200 રૂપીયા | આજના બજાર ભાવ | ઘઉંના ભાવ આજનો | તાજા ઘઉંના ભાવ🌾ઘઉંના ભાવ 2022 | ઘઉંના ભાવ 2050 થી 2200 રૂપીયા | આજના બજાર ભાવ | ઘઉંના ભાવ આજનો | તાજા ઘઉંના ભાવવાલીઓ સાચવજો!સ્કૂલમાં બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન- ઢળી પડી😇સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયાવાલીઓ સાચવજો!સ્કૂલમાં બાળકીને ધ્રુજારી ઉપડતા બેભાન- ઢળી પડી😇સ્કૂલના પાતળા સ્વેટરથી બાળકો વધુ ઠુઠવાયાઆજનો તેલનો લેટેસ્ટ ભાવ | સિંગતેલ ભાવ- કપાસિયા તેલ ભાવ | કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારોઆજનો તેલનો લેટેસ્ટ ભાવ | સિંગતેલ ભાવ- કપાસિયા તેલ ભાવ | કપાસિયા તેલના ભાવમાં રૂ.100નો વધારોરાજકારણ ગરમાયું🔥હાર્દિક પટેલ - ભાજપ ગુજરાત | સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય | થયું ના થવાનું?રાજકારણ ગરમાયું🔥હાર્દિક પટેલ - ભાજપ ગુજરાત | સરકારે લીધો રાતોરાત મોટો નિર્ણય | થયું ના થવાનું?🙏રાજીનામું🕯રાજ્યવ્યાપી શોક 😭પીએમ મોદી દોડી આવ્યા મોરબી🛣ભાજપે સ્વીકારી જવાબદારી?કોઈ વકીલ કેસ નઇ લડે❌️🙏રાજીનામું🕯રાજ્યવ્યાપી શોક 😭પીએમ મોદી દોડી આવ્યા મોરબી🛣ભાજપે સ્વીકારી જવાબદારી?કોઈ વકીલ કેસ નઇ લડે❌️આજના મોટા 6 સમાચાર | ટ્રેન્ડીંગ ન્યુઝ ગુજરાત | ફટાફટ ન્યુઝ | તમામ અપડેટ્સ એક જ વિડીયોમાંઆજના મોટા 6 સમાચાર | ટ્રેન્ડીંગ ન્યુઝ ગુજરાત | ફટાફટ ન્યુઝ | તમામ અપડેટ્સ એક જ વિડીયોમાં🥜તેલના ભાવ આજના 2022 |સિંગતેલ ભાવ | કપાસીયા તેલ ભાવ | આજના તેલના બજાર ભાવ | તેલનો ભાવ આજનો/ભાવ વધારો🥜તેલના ભાવ આજના 2022 |સિંગતેલ ભાવ | કપાસીયા તેલ ભાવ | આજના તેલના બજાર ભાવ | તેલનો ભાવ આજનો/ભાવ વધારો😎બાગેશ્વરના બાબા🤣જયા કિશોરી સાથે લગ્ન કરશે?🥰લગ્નને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનો શું પ્લાન છે🤪આપ્યો જવાબ😎બાગેશ્વરના બાબા🤣જયા કિશોરી સાથે લગ્ન કરશે?🥰લગ્નને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનો શું પ્લાન છે🤪આપ્યો જવાબટિકિટને લઇને થયો મોટો ડખો🤜💥🤛આ નેતા થઈ ગયા અચાનક ગુસ્સે😡અરજન્ટ રાજીનામું/ગુજરાત વિધાનસભા અપડેટ્સટિકિટને લઇને થયો મોટો ડખો🤜💥🤛આ નેતા થઈ ગયા અચાનક ગુસ્સે😡અરજન્ટ રાજીનામું/ગુજરાત વિધાનસભા અપડેટ્સબેન્ડવાજા વરઘોડો | Bandvaja Varghodo | મહેશ બેન્ડ હિંમતનગરબેન્ડવાજા વરઘોડો | Bandvaja Varghodo | મહેશ બેન્ડ હિંમતનગર🤪ખેડૂતો માટે ચેતવણી👉ખેતરની વાડમાં મૂકેલા 💥ઝાટકા મશીને લીધો એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ🔥🤪ખેડૂતો માટે ચેતવણી👉ખેતરની વાડમાં મૂકેલા 💥ઝાટકા મશીને લીધો એક જ પરિવારના ત્રણ લોકોનો ભોગ🔥Breaking News આજના મોટા સમાચાર | ભારત પાકિસ્તાન🤜💥🤛 | રશિયા-યુક્રેન |Latest Update TodayBreaking News આજના મોટા સમાચાર | ભારત પાકિસ્તાન🤜💥🤛 | રશિયા-યુક્રેન |Latest Update Today⚡વીજ સંકટ⚡કોલસાની કટોકટી/કોલસાનું શું થયું?કોલસાની અપડેટ્સ/કેટલા દિવસનો કોલસો હવે બચ્યો છે? Latest 🔥⚡વીજ સંકટ⚡કોલસાની કટોકટી/કોલસાનું શું થયું?કોલસાની અપડેટ્સ/કેટલા દિવસનો કોલસો હવે બચ્યો છે? Latest 🔥🥭 Mango Tree 🌳 આંબાનું ઝાડ #shorts🥭 Mango Tree 🌳 આંબાનું ઝાડ #shorts⛈️અંબાલાલ પટેલની આગાહી, 25થી 30 જૂન દરમિયાન અતિભારે વરસાદની શક્યતા⛈️અંબાલાલ પટેલની આગાહી, 25થી 30 જૂન દરમિયાન અતિભારે વરસાદની શક્યતા🌾ઘઉની ખેતી | ખેડૂત | ખેતર | khedut |🌾ઘઉની ખેતી | ખેડૂત | ખેતર | khedut |ચોમાસું 2022⛈આજના વરસાદ ના સમાચાર/આજના હવામાન વિભાગ સમાચાર/Weather Update Today Gujarat એપ્રિલ,2022🔥ચોમાસું 2022⛈આજના વરસાદ ના સમાચાર/આજના હવામાન વિભાગ સમાચાર/Weather Update Today Gujarat એપ્રિલ,2022🔥
Яндекс.Метрика