Загрузка страницы

આજની પ્રાર્થના | aaj na divase prabhu mari ekj prathna with lyrics | latest swaminarayan kirtan new

આજની પ્રાર્થના | aaj na divase prabhu mari ekj prathna with lyrics | latest swaminarayan kirtan new

આજના દિવસે પ્રભુ મારી એક જ પ્રાર્થના,
તારું કર્તાપણું મનાય, તુંહી તુંહી અખંડ થાય..ટેક
આ મન બુદ્ધિ ને ચિત્ત અહં, વર્તાવી શાને જાય,
અર્પિત છે તંત્ર મારું, તો મૂંઝવણ શાને થાય,
આ દોષ સ્વભાવનો ભાર, મને સહેજે હરાવી જાય,
મને મળ્યા છે સ્વયં હરિ, તે શાને વિસરાઈ જાય-૧
આ માન-મોટપ સારપના, સંકલ્પો પજવી જાય,
અંતરદૃષ્ટિ કરતાં મારું, આ હૈયું દ્રવી જાય,
આ જાણપણાનો ભાર, હૈયાને રડાવી જાય,
મને મળ્યા છે સ્વયં હરિ, તે શાને વિસરાઈ જાય-૨
આ મેં કર્યું, આ હું કરું, એ ભાવથી જ જીવાય;
ધાર્યું હરિ તારું જ થાય, તો હું હું શાને થાય;
આ અહં ને અવળાઈ, મને તારાથી દૂર લઈ જાય,
મારે જીવવું છે તારા બળે, તો શાને રે મન મૂંઝાય-૩

aaj na divase,
aaj na divase prabhu mari ekj prathna,
aaj na divase prabhu status,
aaj na divase prabhu mari ekj prathna status,
aaj na divase prabhu mari,
aaj na divase prabhu lyrics,
swaminarayan aarti,
swaminarayan dhun,
swaminarayan kirtan,
swaminarayan ringtone,
swaminarayan chesta,
swaminarayan katha,
swaminarayan,
swaminarayan new aarti,
swaminarayan status,

આ ચેનલનું સંચાલન શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી સુરતથી થાય છે..

હે ધર્મપ્રેમી સજ્જનો ! સત્સંગમાં રસ ધરાવતા અને જીવન સાચા અર્થમાં સફળ કરવા ઇચ્છતા મુમુક્ષુઓ માટે આ Swaminarayan Vision યુટ્યુબ ચેનલ સતત કાર્યરત રહે છે...

આ Youtube ચેનલમાં દરરોજ અદભુત કથા - સત્સંગ - પ્રવચન તેમજ સુમધુર કીર્તન વગેરે પીરસતું રહે છે... અમારા આ પ્રયાસમાં આત્મીયતથી સહકાર આપનારનું ખુબ ખુબ સ્વાગત કરીએ છીએ...

તમે Swaminarayan Vision યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આજીવન અમારી સાથે જોડાયેલા રહેશો અને સૌને આ ચેનલમાં જોડવા પ્રેરણા કરશો એ જ અપેક્ષા...

બધા videos નો દરરોજ લાભ લેતા રહેજો અને....

સત્સંગ પાઠશાળાનો લાભ લેવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6yNwP9OY8G5m9qtWhOkGLSS

સંપૂર્ણ જનમંગલ કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6y7VSGvbmL_XhdZXPl2H6KW

ગોપાળાનંદ સ્વામી જીવન કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6yb5n6wIpnTVR3mGOASmaEV

ભાગવત કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6ydRs6O5ab1o3V1twAvdQTS

સત્સંગિજીવન કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6wrglrEMJg1yAcPayMiGYFF

હરિલીલામૃત કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6yxYe3EZuEoUzFFFtYLn4uB

ભક્તચિંતામણી કથા સાંભળવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો...
https://youtube.com/playlist?list=PLlB8GZ9ugk6yhHKJCtlm2icmbl6K9NTai

== LIKE + SHARE + SUBSCRIBE == કરવાનું ભૂલતા નહીં હો...

We are non profit organization conducting social and religion activities namely Swaminarayan Mandir Amroli Surat

🙏જય શ્રી સ્વામિનારાયણ | 🙏જય ભારત | 🙏વંદે માતરમ

🛑 For more information Call On +91 7777 9 30271
🛑 facebook : https://www.facebook.com/swaminarayan...
🛑 WhatsApp Daily Satsang Bhajan : +91 70169 18670

search related to :
Shree swaminarayan Bhagwan bhajan & Stasang videos
Shri swaminarayan Katha Live
Vachanamrut Satsang
Janmangal Katha ETC.
swaminarayan bhagwan,
swaminarayan satsang,
swaminarayan song,
swaminarayan dhun baps,
swaminarayan charitra,
swaminarayan prarthana,
swaminarayan prarthana baps,
swaminarayan prarthana lyrics,
swaminarayan aarti stuti prarthana,
yds dhun kirtan
#swaminarayanvision #LIVEkatha #Gyanprakashswami

Видео આજની પ્રાર્થના | aaj na divase prabhu mari ekj prathna with lyrics | latest swaminarayan kirtan new канала swaminarayan vision
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
22 июня 2021 г. 9:22:46
00:07:07
Другие видео канала
Swaminarayan Kirtan Part 115 | New Swaminarayan Kirtan | Hasmukh Patadiya | Jazz Music SwaminarayanSwaminarayan Kirtan Part 115 | New Swaminarayan Kirtan | Hasmukh Patadiya | Jazz Music SwaminarayanMare Gher Aviya Re | મારે ઘેર આવિયા રે | Pu. Santvrund - KundaldhamMare Gher Aviya Re | મારે ઘેર આવિયા રે | Pu. Santvrund - Kundaldhamકડવી પણ સાચા સિદ્ધાંતની વાત | swaminarayan satsang | vadtaldham | swamishri #swaminarayanvisionકડવી પણ સાચા સિદ્ધાંતની વાત | swaminarayan satsang | vadtaldham | swamishri #swaminarayanvisionहनुमानजी स्तुति | niti pravin nigamagam | sarangpur hanumanji stuti with lyrics #swaminarayanvisionहनुमानजी स्तुति | niti pravin nigamagam | sarangpur hanumanji stuti with lyrics #swaminarayanvisionMaha Balvant Maya Tamari (With lyrics) || Fagva || મહાબળવંત માયા તમારી || ફગવા || BAPS || Great LifeMaha Balvant Maya Tamari (With lyrics) || Fagva || મહાબળવંત માયા તમારી || ફગવા || BAPS || Great LifeShree Harini Swabhavik Chesta | શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા | 3D Animation |Chestana Pado| KundaldhamShree Harini Swabhavik Chesta | શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા | 3D Animation |Chestana Pado| Kundaldhamબધાએ કરવા જેવો આયુર્વેદિક પ્રયોગ | health tips | diabetes control tips gujarati #swaminarayanvisionબધાએ કરવા જેવો આયુર્વેદિક પ્રયોગ | health tips | diabetes control tips gujarati #swaminarayanvisionPragat Dil Ma Akhand Che Tu || Swaminarayan Bhagwan || Prathana #3Pragat Dil Ma Akhand Che Tu || Swaminarayan Bhagwan || Prathana #3Aaj na divase parbhu mari ek j prathna... Kiratn...Aaj na divase parbhu mari ek j prathna... Kiratn...વંદુ સહજાનંદ | નોન સ્ટોપ ૩ પાઠ | vandu sahajanand ras rup kirtan | Nitya Niyam | #swaminarayanvisionવંદુ સહજાનંદ | નોન સ્ટોપ ૩ પાઠ | vandu sahajanand ras rup kirtan | Nitya Niyam | #swaminarayanvisionMAVA TARI MURTI MA MOHI MOHI RE  | REEYA STUDIO | Swaminarayan Kirtan | Kamar Kataro | Reeya StudioMAVA TARI MURTI MA MOHI MOHI RE | REEYA STUDIO | Swaminarayan Kirtan | Kamar Kataro | Reeya Studioભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથીભાવગીત | Gujrati bhavgeet with lyrics | Aa ghar nathi tamaru |Swadhyay Pariwar Bhavgeet | આ ઘર નથીશાંતિનો અનુભવ બીજ મંત્ર દ્વારા & Powerful Bij Mantra By Gopalanand Swami | NonStop Positive energyશાંતિનો અનુભવ બીજ મંત્ર દ્વારા & Powerful Bij Mantra By Gopalanand Swami | NonStop Positive energyShreeji Chalisa 11 Path | શ્રીજી ચાલીસા ૧૧ પાઠ | 18 Jul 2021 | Pu. Gyanjivandasji Swami - KundaldhamShreeji Chalisa 11 Path | શ્રીજી ચાલીસા ૧૧ પાઠ | 18 Jul 2021 | Pu. Gyanjivandasji Swami - KundaldhamNiti pravin stotram with lyricsNiti pravin stotram with lyricsNaman Hu Karu Visvapal ne || નમન હું કરું વિશ્વપાળને || Swaminarayan PrarthanaNaman Hu Karu Visvapal ne || નમન હું કરું વિશ્વપાળને || Swaminarayan PrarthanaHey Sakhi Mane Sapnu Aavyu || Vasudev Patadiya || Jay Swaminaraya Kirtan ||Hey Sakhi Mane Sapnu Aavyu || Vasudev Patadiya || Jay Swaminaraya Kirtan ||AAJ MARE ORDE RE | આજ મારે ઓરડે રે | 3D Animation | Orda Na Pad | Pu.Gyanjivandasji Swami-KundaldhamAAJ MARE ORDE RE | આજ મારે ઓરડે રે | 3D Animation | Orda Na Pad | Pu.Gyanjivandasji Swami-KundaldhamTu chale mari saathTu chale mari saath
Яндекс.Метрика