Use of APS 80 in Pattharveli crop Arvi Na Paan BHAVIN after and before #apsa80 #agripreneur #farming

પત્તરવેલી પાકમાં એક વિઘામાં દર માસે
100ml APSA-80™ નો ઉપયોગ (અરવી ના પાન)
શ્રી ભાવિનભાઈ સુભાષભાઈ ઠાકોર,
રામપુરા, આણંદ
પત્તરવેલી ના પાકમાં
APSA-80™ નો ઉપયોગ
APSA-80™ કેવી રીતે ઉપયોગ કરશો ?
જંતુનાશક, ફુગનાશક, પર્ણીય ખાતર અને નિષ્પત્રર્કો ની સાથે
• જેતુનાશક ફુગનાશક પર્ણીય ખાતર (ઉર્વરક)/નિષ્પત્રકોનો પાણીની સાથે ઘોળ બનાવો. ઉત્પાદકોના નિર્દેશોનું પાલન કરો. જંતુનાશક ફુગનાશક/પર્ણીય ખાતર (ઉર્વરક)/ નિષ્પત્રકના દર 15 લી. ઘોળમાં 5 મિ.લી. (1/4 ઢાંકણું) APSA-80™ ભેળવો. · પાક ઉપર સામાન્ય રૂપે છાંટો.
નિંદામણ નાશક ની સાથે
છંટકાવની ટાંકીમાં ખરપતવારનાશકનો પાણીની સાથે ઘોળ બનાવો. ઉત્પાદકના નિર્દેશોનું પાલન કરો.
નિંદામણનાશકના દરેક 15 લી. ધોળમાં 20 મિ.લી. (1 ઢાંકણું) APSA-80™ ભેળવો.
પાક/નિંદામણ પર સામાન્ય રૂપે છંટકાવ કરો.
સિંચાઈ સહાયકના રૂપમાં ઉપયોગ માટે
• એક એકરમાં છંટકાવ માટે 180 લી. પાણીમાં 160 મિ.લી. (8 ઢાંકણા) APSA-80™ ભેળવો. આ ઘોળને બનાવવા માટે 15 લી. ના 12 સ્પ્રે ટેંકોની જરૂર પડશે. (અથવા એકજ ટેંકનો બાર વાર ઉપયોગ કરો) હવે આ 15 લી. પાણીના ટેંકમાં 13 મિ.લી. APSA-80™ ભેળવો. આવી રીતે આપનો આ ધોળ તૈયાર થઈ ગયો. આ ધોળના છંટકાવ માટે એક એકર ખેતરને 12 ભાગમાં વહેંચી લો. અને દરેક ભાગમાં એક પુરા ટેંકનો છંટકાવ કરો. જો એક એકરમાં 180 લી. થી વધુ પાણીનો ઉપયોગ કરવાનો હોય તો પણ APSA-80™ ની માત્રા 160 મિ.લી. પ્રતિ એકર જ રહેશે.
• સિંચાઈથી 12 કલાક પહેલા પાણી અને APSA-80™ ના આ ઘોળનો માટી પર સીધો જ છંટકાવ કરી દો. હવે સિચાઈ કરો અને જુઓ કે પાણી માટીમાં વધુ પ્રમાણમાં અંદર જાય છે બલ્કે વધુ સારી રીતે ફેલાય પણ છે. ઉપરોક્ત APSA-80™ ના છંટકાવની લગભગ 4 અઠવાડીયા સુધી અસર રહેશે. 4 અઠવાડીયા પછી ફરીથી ઉપરોક્ત ક્રિયા દોહરાવો.
AgripreneuR
Value adder, mentor and consultant
9427303753 & 9429197373
કોઈ પણ પાક, ની પદ્ધતિ સર ખેતી ની માહિતી મેળવવા માંગતા હો તો આ સાથે સામેલ લિંક ઉપર મેસેજ અથવા ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો.
વોટસઅપ WhatsApp
https://chat.whatsapp.com/Fu0T73svCm0JYwknpsK2JD
AgripreneuR group મા WhatsApp વોટસઅપ ચેટ/DM કરો
https://wa.me/message/CYOSVKGSR32JK1
ફેસબુક Facebook
https://www.facebook.com/share/g/zEMPfsv
📙 ટેલીગ્રામ ચેનલ : Telegram channel
https://t.me/AgripreneuR_Dipak
યૂટ્યુબ YouTube
https://www.youtube.com/@dipakthaker3091
#agripreneur
#satisfiedcustomer
#jaygurudev
#pattarveli
#apsa80
Видео Use of APS 80 in Pattharveli crop Arvi Na Paan BHAVIN after and before #apsa80 #agripreneur #farming канала Dipak Thaker

Комментарии отсутствуют
Информация о видео
26 апреля 2025 г. 12:12:59
00:02:32
Другие видео канала