કેસે બનાયે મગનું શાક આ રીતે બનાવશો તો ટેસ્ટી હેલ્ધી મગનું શાક બનશે Vandana jiKishen ✅
કેસે બનાયે મગનું શાક આ રીતે બનાવશો તો ટેસ્ટી હેલ્ધી મગનું શાક બનશે Vandana jiKishen ✅
મગ નુ શાક બનાવવાની સામગ્રી
અઢીસો ગ્રામમાં
બે નંગ ટમેટા
જેથી ત્રણ નંગ ડુંગળી
બે નંગ મરચા
સ્વાદ પ્રમાણે હળદર મીઠું ચટણી ધાણાજીરૂ
વઘાર માટે બે પાવડા તેલ
રાય જીરું વખાણી જરૂર મુજબ
મગનું શાક બનાવવાની રીત
સૌપ્રથમ એક કુકરમેકિ મગ આપણે બાફી લઈશું
પાંચ સિટીમાં મગ બફાઈ જશે
ટમેટા ડુંગળી મરશો ઝીણો સુધારી લેશો
હવે મગ બફાઈ જાય એટલે એઠા ઉતારી લેશો
હવે એક કડાઈ લઈ તેમાં આપણે વઘાર કરશું
પેલા બે થી ત્રણ પાવડા તેલ એડ કરીશું
તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને વખાણીથી વઘાર કરીશું
રાય ફૂટી જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું મરચાં ટમેટા એડ કરીશું સરખી રીતે મિક્સ કરી અને આપણે મસાલા એડ કરીશું હળદર મીઠું ચટણી ધાણાજીરૂ બધુ મિક્સ કરી અને આપણે બાફેલા મોખ છે એ એડ કરીશું. થોડું પાણી નાખીને થોડું આપણે ગ્રેવી રસા જેવું ભરી લેશું. પાછળ મિનિટ આપણે પાણી નાખ્યું છે એટલે આપણે એને પાકવા દેશું. પાંચ મિનિટમાં પાકી જાય એટલે આપણે ઉપરથી ધાણા ઉમેરીશું તૈયાર છે આપણું મગનું શાક
કેસે બનાયે મગ નુ શાક
મગ નુ શાક શાક બનાવવાની રીત
મગનું શાક બનાવવાની રેસીપી
કેવી રીતે બનાવવું મગનું શાક
કેમ બનાવાય મગ નુ શાક
મગના શાકની ગુજરાતી સ્ટાઇલમાં રેસીપી
ગુજરાતીનું ફેમસ મગનું શાક
#moong #moongsabji #magnushaak
#magnushaak #gujaratikathol #koramagnushak
Kathiawadi recipe | કાઠિયાવાડી રેસીપી - https://bit.ly/3lZ5idQ
#mung
Prep Time + Cook Time : 10 Min.
Servings : 3 Servings
Видео કેસે બનાયે મગનું શાક આ રીતે બનાવશો તો ટેસ્ટી હેલ્ધી મગનું શાક બનશે Vandana jiKishen ✅ канала Vandanajikitchen

Комментарии отсутствуют
Информация о видео
9 мая 2025 г. 9:09:39
00:01:00
Другие видео канала