Загрузка...

Rakesh Barot | ભુલવા માગુ ભુલાતી નથી | DJ Remix New Gujarati Trending Song 2025 Bevafa Trending Song

Rakesh Barot | ભુલવા માગુ ભુલાતી નથી | DJ Remix New Gujarati Trending Song 2025 Bevafa Trending Song

Jhankar Music Gujarati Presents Latest Heart Broken Video Song titled "Bhulva Mangu Bhulathi Nathi" Sung by Rakesh Barot, & Penned Rahul Raval, Pravin Patel, & Music Composed by Rakesh Barot & Mehul Barot, Starring: Rakesh Barot, Viyona Patil, Kanti Bharwad, & Directed by Bhavesh Gorasiya
Join this channel to get access to perks:
    / @jhankarmusicgujarati  ​

Even a relationship had no issues and is going smoothly. I get a fear of loosing her. That much power this song consists...

સંબંધમાં પણ કોઈ સમસ્યા ન હતી અને તે સરળતાથી ચાલે છે. મને તેણીને ગુમાવવાનો ડર લાગે છે. આ ગીતમાં એટલી શક્તિ છે...

𝐋𝐢𝐧𝐤 𝐓𝐨 𝐀𝐜𝐜𝐞𝐬𝐬 𝐚𝐥𝐥 𝐒𝐭𝐨𝐫𝐞𝐬 : https://orcd.co/bhulva...​

𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤 :    / 441460082383226  ​

𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧: 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: https://surl.li/ljbmls​
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: https://surl.li/veieoc​
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: https://surl.li/vyaqha​
♪ 𝐆𝐚𝐚𝐧𝐚: https://surli.cc/viogrt​
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/sqrhdo​
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/dvswgu​
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: https://surl.li/beeadz​
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: https://surl.li/ljbmls​

🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Bhulva Mangu Bhulathi Nathi
♪ Singer : Rakesh Barot
♪ Lyrics : Vipul Raval, Parvin Raval
♪ Music : Rakesh, Barot, Mehul Barot
♪ Studio : Dhoon Recording Studio - Asalam
♪ Mix By DJ Prakash Radhanpur

🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : MAARSS MOVIES AND MUSIC LLP (JHANKAR MUSIC)
♪ Executive Producer : Red Velvet Cinema
♪ Project Lead By : Chandu Raval
♪ Concept : Purvi Vasava, Bhavesh Gorsiya
♪ Starring : Rakesh Barot, Viyona Patil, Kanti Bharwad
♪ Director : Bhavesh Gorasiya
♪ D.O.P & Editing : Chanakya A Thakor
♪ Creative Producer : Dhyey Films & Team
♪ Technical Support : Jenish Talaviya
♪ Production Management : Jigar Bhatiya
♪ Makeup-Hair : Chirag Sonkli, Kajal Patel
♪ Rakesh Barot Costume : Manisha R Barot
♪ Production : Satu Bhai
♪ Light : Kalpesh Jadav
♪ Poster Design : Aman Agola
♪ Ganre : Gujarati Sad Song
♪ Music Label : Jhankar Music

#djprakashradhanpur #rakeshbarot​ #newgujaratisong​ #bhulvamangubhulathinathi​ #jhankarmusicgujarati​

📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati 👇

હે એને ભુલી નતો શકતો મોડ મોડ રે ભુલો...(૨)
બસસ્ટેન્ડ આઈ બસ ઉભી રહી દરવાજો ખુલો
હે સાસરે થી આયા પિયાર માં હારે પતિ ને જોયો
હે જોઇ ઝાટકો વાગ્યો દિલ ને વગર પીધે હુ ડોલ્યો
કાળજા કપાણા મારા બળ્યો પણ હુ ના બોલ્યો
હે સાસરે થી આયા પિયાર માં હારે પતિ ને જોયો
હે એના હામુ હુ જોઈરો મારા પ્યાર હુ ખોઇરો...(૨)
હે જુની યાદો તાજી થઈ જઈ જોઈ જીવ બળ્યો
મારુ હૈયુ રે ભરાઈ ગયુ હિબકે હિબકે હુ રોયો
હે સાસરે થી આયા પિયાર માં હારે પતિ ને જોયો...(૨)

હે જોઈ હૈયુ રે હિબકાઈ ગયુ મારા દલડા રે દુભાણા
એ મને દુઃખી જોઈ પોપણ એના પણ ભીજાણા
હો હો હેડવુ મારે થઈ ગયુ ત્યાથી પગ મારો ના ઉપડે
ઘડી ઘડી નજર મારી એના હોમી ઉપડે
હે મારો પ્યાર મારો રહ્યો નથી પુરી બીજા મન મડી પોખી...(૨)
હે રોમ રોમ માં લાય લાગી અંદર અંદર હુ બળ્યો
દુઃખ થયુ દિલ માં ઘણું પણ કઈ બોલી ના શકયો
હે સાસરે થી આયા પિયાર માં હારે પતિ ને જોયો...(૨)

હે તમે સાસરે જાશો તમારા અમે દુઃખ માં દાઝતા રેશુ
રોઇ રોઇ રાતો ઘાઢશુ પણ કોઇ ના કેશુ
હે તારા નામ ની હૈયા બળતરા મને કોટા ની જેમ વાગે
તુ પારકા ની પરણેતર તારા પર હક ના મારો લાગે
હે લખાયુ હસે થવાનુ રે જુદા યાદ આવશે તારી સદા...(૨)
હે એની આશા છોડી દિધી રોઈ રદો રે વાળ્યો
દુઃખી રઈશુ આખી જીંદગી નહિ મળે સુખ નો છાયો
હે સાસરે થી આયા પિયાર માં હારે પતિ ને જોયો...(3)
---------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
    / @jhankarmusicgujarati  ​

𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :     / @jhankarmusicgujarati  ​
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :    / jhankarmusicgujarati.  ​.
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 :    / music_jhankar.  ​.
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 :    / jhankarmusicgujarati.  ​.

Bhulva Mangu Bhulathi Nathi | ભુલવા માંગુ ભુલાતી નથી | Rakesh Barot | રાકેશ બારોટ | New Gujarati Song 2025 | નવું ગુજરાતી ગીત ૨૦૨૫ | New Song Rakesh Barot | નવું ગીત રાકેશ બારોટ | New Rakesh Barot Song | રાકેશ બારોટનું નવું ગીત | Rakesh Barot Na Song | રાકેશ બારોટ ના ગીત | Rakesh Barot Songs | રાકેશ બારોટ ગીતો | Gujarati Song | ગુજરાતી ગીત

Welcome to JHANKAR MUSIC GUJRATI your favorite YouTube for premium Gujarati Song. Enjoy the latest Songs, Much More.Subscribe and stay updated to JHANKAR MUSIC GUJARATI

Thanks for your Love and Support !

Видео Rakesh Barot | ભુલવા માગુ ભુલાતી નથી | DJ Remix New Gujarati Trending Song 2025 Bevafa Trending Song канала DJ Prakash Radhanpur
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки