- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
શું વધુ પડતા સ્ક્રીન ટાઈમથી તમારી કે તમારા બાળકની આંખો નબળી પડી રહી છે? 📱👁️
આજના ડિજિટલ યુગમાં બાળકો હોય કે IT પ્રોફેશનલ્સ, 8 થી 12 કલાકનો સ્ક્રીન ટાઈમ સામાન્ય બની ગયો છે. ડૉ. ધર્મા સાનંદિયા (Corneal Refractive Surgeon) જણાવે છે કે મોબાઈલ સીધું નુકસાન નથી કરતો, પરંતુ સ્ક્રીન જોતી વખતે આપણી આદતો આંખોને નુકસાન પહોંચાડે છે!
સ્ક્રીન જોતી વખતે આંખ પલકાવવાનું (Blink rate) ઓછું થઈ જાય છે, જેનાથી વિઝન બ્લર (Blurry vision) થઈ શકે છે.
આંખોને સુરક્ષિત રાખવા આટલું ચોક્કસ કરો:
✅ The 20-20-20 Rule: દર 20 મિનિટે, 20 ફૂટ દૂર, 20 સેકન્ડ માટે જુઓ.
✅ આંખો પલકાવતા રહો (Blink your eyes).
✅ પૂરતા પ્રકાશ (Proper Light) વાળા રૂમમાં જ કામ કરો.
✅ સ્ક્રીનને હંમેશા Eye-Level પર રાખો.
જો તમને આંખને લગતી કોઈ પણ સમસ્યા જણાતી હોય, તો આજે જ મુલાકાત લો વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી ધરાવતી સાવલિયા આઈ હોસ્પિટલની! 🏥✨
👁️ Love Your Sight! All laser vision correction surgeries under one roof.
📍 સરદાર પટેલ પાર્ક, બાલાજી હોલની પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ-૩૬૦૦૦૫.
📞 હેલ્પલાઇન નંબર: 98258 23469 | 90677 42871
.
.
#EyeCareTips #ScreenTime #DigitalEyeStrain #202020Rule #SavaliaEyeHospital
Видео શું વધુ પડતા સ્ક્રીન ટાઈમથી તમારી કે તમારા બાળકની આંખો નબળી પડી રહી છે? 📱👁️ канала Savalia Eye Hospital and Laser Center

Комментарии отсутствуют
Информация о видео
18 мая 2026 г. 17:26:47
00:00:57
Другие видео канала