Загрузка...

PM Modiના જળસંચય સૂત્રને સાકાર કરતું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ | Hitachi Machine for Village

ધોરાજી–ઉપલેટા વિધાનસભા વિસ્તારના મેરવદર ગામે
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તળાવ ઊંડા કરવા માટે હિટાચી મશીન આપવામાં આવ્યું 🚜💧

મેરવદર ગામના સરપંચ મનસુખભાઈ કથેરિયા તથા તમામ ગ્રામજનો વતી ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો 🙏

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના
“જળ સંચય – જન ભાગીદારી” ના સૂત્રને અનુસરી
આ કાર્ય બતાવે છે કે સરકાર, સંસ્થા અને ગામ લોકો સાથે જોડાય
તો પાણી બચાવવાનો આંદોલન સફળ બની શકે 🌍💙

સૌરાષ્ટ્ર વર્ષોથી સૂકી જમીન તરીકે ઓળખાય છે,
પરંતુ સમયસર જળસંચય અને તળાવો ઊંડા કરવા જેવા પ્રયાસો
આવતી પેઢી માટે પાણી સુરક્ષિત કરી શકે છે 💧

👉 આ વિડિયો શેર કરો
👉 પાણી બચાવવાનો સંદેશ ફેલાવો
👉 ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યને સપોર્ટ કરો

Jal hai to Kal hai 🙏

Видео PM Modiના જળસંચય સૂત્રને સાકાર કરતું ગીરગંગા પરિવાર ટ્રસ્ટ | Hitachi Machine for Village канала Girganga Parivar Trust
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять