Загрузка...

સીએનજી ભાવ વધારાના વિરોધમાં ડિંડોલી રીક્ષા ચાલકોની હડતાળ, મુસાફરો પર અસર

સીએનજી ભાવ વધારાના વિરોધમાં ડિંડોલી રીક્ષા ચાલકોની હડતાળ, મુસાફરો પર અસર

સુરતમાં સીએનજી ગેસના ભાવ વધારાની સીધી અસર હવે શહેરના જનજીવન પર જોવા મળી રહી છે. ડિંડોલી વિસ્તારમાં રીક્ષા ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ સીટી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. રીક્ષા ચાલકો ભાડામાં પાંચ રૂપિયાના વધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો.
.
.
.
.
.
.
.
.

#cng #price #hike #hadtal #protest #rickshaw #citybus #surat #ssknews

Видео સીએનજી ભાવ વધારાના વિરોધમાં ડિંડોલી રીક્ષા ચાલકોની હડતાળ, મુસાફરો પર અસર канала SSK NEWS GUJARAT
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять