Загрузка...

ઘરમાં બીમારી અને અશાંતિનું કારણ? 😱 | Vastu Tips For North East, Vastu tips for home Gujarati

​"શું તમારા ઘરમાં પણ કોઈને કોઈ સતત બીમાર રહે છે? અથાક પ્રયત્નો છતાં મનની શાંતિ નથી મળતી? તો આનું કારણ તમારા ઘરનો ઈશાન ખૂણો (North-East) હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણો એ દેવતાઓનું સ્થાન છે. જો ત્યાં કોઈ ભૂલ હશે તો તે ગંભીર બીમારીઓ નોતરી શકે છે. આ વિડિયોમાં જાણો તેની પાછળનું કારણ અને તેને ઠીક કરવાનો સૌથી સરળ ઉપાય!
​વિડિયો સારો લાગ્યો હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ બચી શકે!"

#VastuTips #VastuShastra #GujaratiVastu #NorthEastVastu #HealthyHome #SukhShanti #VastuRemedies #AstrologyGujarati #ViralReels #ShortsGujarati #GharNuVastu

Видео ઘરમાં બીમારી અને અશાંતિનું કારણ? 😱 | Vastu Tips For North East, Vastu tips for home Gujarati канала Astro Dinesh Rajgor
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять