Загрузка...

😍Hina Suthar - Moh Tamaro | હિના સુથાર - મોહ તમારો | Mashup | ChillOut Mix | Gujarati DJ Remix 2025

#hinasuthar​ #mohtamaro​ #gujaratisong​ #newsong​ #mashup​ #chilloutmix​ #remix​
#hinasutharmashup​ #gujaratisong2025​ #sonalthakorvlogs #sonalthakorvlogs2437

Hina Suthar Official 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐬 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 Audio 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 ! Moh Tamaro || મોહ તમારો || 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲 Hina Suthar , & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Jigar Jesangpura - Janak Jesangpura & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Bechar Thakor
Hina Suthar - Moh Tamaro | હિના સુથાર - મોહ તમારો | Mashup | ChillOut Mix | Gujarati DJ Remix 2025

Producer - Ravi Vaghela Label - Hina Suthar Official

🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
➟Track Name :- Moh Tamaro
🎤Singer :- Hina Suthar
🎶Lyrics : Jigar Jesangpura - Janak Jesangpura
🎶Music :- Bechar Thakor
Recording Studio :- Shiv Studio Patan
♫ Remix By - Dharmesh Savli
♫ Music Distrubition By : DND Music
♫ Technical Support Nikul Chhtraliya
𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English Of Gujarati

હે મારા કોરાકટ દિલ માં તારા નોમ ની કરી સહી
હે મારા કોરાકટ દિલ માં તારા નોમ ની કરી સહી
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
હે મારા કોરાકટ દિલ માં તારા નોમ ની કરી સહી
હે મારા કોરાકટ દિલ માં તારા નોમ ની કરી સહી
તારા મારા પ્રેમ નો દસ્તવેજ પાકો ગ્યો થઇ
મોહ લાગેલો તારા નોમ નો આયખે સુટસે નઈ
હું તમ્નેજ માગુંછું રોજ મદિર માં જઈ
મારા રોમે મોકલ્યા છે તમને મારા બનાઈ
હો માયા લાગી છે તારા નોમ ની આય ખેથી સુટસે નઈ
હો હરપલ હરઘડી તમારો વિચાર
મારા ખાલી દિલ નો તમે છો ધબકાર
હો હરપલ હરઘડી તમારો વિચાર
મારા ખાલી દિલ નો તમે છો ધબકાર
મોઘાથી મોઘી ગીફ્ટ તમે મળ્યા ને મળી ગઈ
મારી માગેલી મન્નત એ દાડે થી સફળ થઇ
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
મોહ લાગેલો તમારો અઈખે થી સુટસે નઈ
હો લાઈફ ની સફળ નો બૌ છે લોન્ગ છે
રૂટ એમાં તારો પ્રેમ મારી સાથે અકૂટ
હો માય ફેવરેટ પર્સદ લાગો છો બૌ ક્યુટ
તારી હારે મારી જોડે થઈ છે શૂટ
હો અંધારું જીવન એનો અજવાળું તમે છો
કોરી મારી કિતાબ ની કહાની તમે છો
હો અંધારું જીવન એનો અજવાળું તમે છો
કોરી મારી કિતાબ ની કહાની તમે છો
હો તમારા વગર અમારા આ જીવન માં કઈ
નઈ રેજો કાયમ જોડે ને જોડે દિલ માં હમાઈ
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
હો આભાર મારા રોમનો પૂરી કરી મારી ખાવ્યીસ ગમતા
રે મોનસ ની જિંદગી માં રે કરી ચોઈસે
હો ઓખો મારી જોયા કરે તમને એક ધારી હારી બેઠા
દિલ અમે અદાએ તમારી
હો હાથ ની હવેલી કેદ સો તમે હાથવારો મળ્યો
તમારો રાજી એ અમેં
હો હાથ ની હવેલી કેદ સો તમે હાથવારો
મળ્યો તમારો રાજી એ અમેં
મારા કોરા કટ દિલમાં તારા નોમની કરી સહી
તારામારા પ્રેમ નો દસ્તાવેજ પાકો ગ્યોથઇ
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
મોહ લાગેલો તારાનોમ નો અઈખે થી સુટસે નઈ
સમાપ્ત .......
Hina Suthar
New Song
Gujarati Song 2025
2025 Gujarati Song
Hina Suthar Mashup
Hina Suthar Dj Remix
Hina Suthar Chilloutmix
Mashup
Dj Remix
Chilloutmix
Gujarati Mashup Song
Gujarati Remix Song
Gujarati Chilloutmiix

Видео 😍Hina Suthar - Moh Tamaro | હિના સુથાર - મોહ તમારો | Mashup | ChillOut Mix | Gujarati DJ Remix 2025 канала SonalThakorVlogs2437
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки