Загрузка страницы

Jamjir waterfall, જમજીર ધોધ

જમજીર ધોધ મોતનુ રહસ્ય.
જમજીર ધોધમા પડી ને મરી જવાના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે..! જેના કારણે લોકો તેને મોતના ધોધથી પણ ઓળખવા લાગ્યા છે. આ ધોધની ભૌગોલિક રચનાજ એ પ્રકારની છે કે તેમાં પડેલ વ્યક્તિ પાણીની વમળમા ફસાય ને અંદર રહેલા પથ્થરમા સલવાય જાય છે. પરંતુ તેને મોતના ધોધ જેવુ બિહામણું નામ આપવાની બિલકુલ જરૂર નથી.
મોટા ભાગના અકસ્માતના કિસ્સા ફોટોગ્રાફી કરવામાં જ બનેલા છે. ધોધની આજુ બાજુમાં શેવાળ રહેલો છે ને પથ્થરો પણ લપસણા થય ગયેલા છે જેથી પગ લપસવાથી સીધા ધોધમા પડી જવાય છે.
આવી જગ્યા એ ફરવા જાવ ત્યારે પોતાનું અને પરિવારનુ ધ્યાન રાખવુ ધોધની નજીક જવુ નહિ

Видео Jamjir waterfall, જમજીર ધોધ канала Hunter Leopard
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
25 декабря 2020 г. 18:35:30
00:11:55
Яндекс.Метрика