Загрузка...

Rajkot Heatwave Alert 🚨 | રાજકોટમાં ગરમીનો કહેર | 48 કલાકમાં ના 2 મો*ત | Our Rajkot

➡️રાજકોટમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે રાજકોટમાં હીટ સ્ટ્રોકથી 48 કલાકમાં બે લોકોનાં મો*ત થયા હતા. મેટોડામાં કારખાનેથી ઘરે પરત ફરી રહેલા શ્રમિક શૈલેષ બારીયાનું અને બેડી નાકા પાસે લૂ લાગી જતા ઝાળા ઊલટીથી પ્રૌઢ કલ્પેશ વ્યાસનું મો*ત નીપજ્યું હતું.ત્યારે તંત્રએ લોકોએ બપોરના સમયે ઘરેથી બહારના નીકળવા અપીલ કરી છે તેમજ આરોગ્ય નિષ્ણાતોએ ખાસ કરીને મજૂરો અને બહાર કામ કરતા લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

Follow Us On :

Instagram : https://www.instagram.com/our_rajkot/
FaceBook : https://www.facebook.com/ourrajkotfb1
Twitter : https://x.com/our_rajkot
Youtube : https://youtube.com/@ourrajkot?si=C84...

THANKS FOR WATCHING!!

{Rajkot Heatwave, Heat Stroke News,Gujarat Summer Temperature, Heatwave Alert, Heatstrok, Rajkot Civil Hospital Heatwave Case,Our Rajkot, Hello Rajkot}

#RajkotHeatwave,#HeatStroke,#RajkotNews,#GujaratHeat,#HeatwaveAlert,#BreakingNews,#StaySafe,#RajkotUpdate,#Summer2026,#OurRajkot,#HelloRajkot,#WeatherAlert,#HeatWarning,#IndiaNews,#Trending

Видео Rajkot Heatwave Alert 🚨 | રાજકોટમાં ગરમીનો કહેર | 48 કલાકમાં ના 2 મો*ત | Our Rajkot канала Our rajkot
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять