Загрузка...

Mangroliya Premier League - 3 (MPL 3)"*નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

*શ્રી ગૌરી સત્યાય માતાજીની અસીમ કૃપાથી*
*શ્રી સમસ્ત માંગરોળીયા પરિવાર, સુરત* સતત ત્રીજા વર્ષે

*"Mangroliya Premier League - 3 (MPL 3)"*
નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પરિવાર સાથે હસી ખુશીથી રહેવા, મળવા અને તમામ પ્લેયરનો ઉત્સાહ વધારવા માટે શ્રી સમસ્ત માંગરોળીયા પરિવારના તમામ લોકોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

*આવો અને આપની હાજરીથી 35 માં સ્નેહમિલનની જેમ જ આ પ્રસંગને વધુ યાદગાર અને સફળ બનાવો.*

*તારીખ:* 3 મે સવાર થી 4 મે સાંજ સુધી
*સ્થળ:* ધામેલીયા ક્રિકેટ ગ્રાઉન્ડ, પાસોદરા, સુરત.

*જય ગૌરી સત્યાય માતાજી!*

લી. શ્રી સમસ્ત માંગરોળીયા પરીવાર, સુરત

#surat #mangroliya #cricket #enjoy #moj

Видео Mangroliya Premier League - 3 (MPL 3)"*નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. канала Piyush Mangroliya
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки