Загрузка...

#ડોકટરપરીમલમદલાણી દ્વારા વીરપુરના સંત જલારામ બાપા નો જીવન સંદેશ #સીતારામ #drparimal

આજે ૨૨૫ મો જન્મ દિવસ નિમિત્તે જય જલારામ
૨૫ વરસ થયા કોઇપણ જાતની દાન, દક્ષિણા,પૈસા,સેવા જલારામ સંસ્થા વારા લેવામાં આવતી નથી.
૨૫ વરસ પહેલા દાન, દક્ષીણા નો ધોધ એવો આવતો હતો કે ચીજ વસ્તુઓ રાખવાની જગ્યા નહોતી રહેતી. અનાજ , શાકભાજી, સોના ના દાગીના , ઘરેણા, મુકી મુકી ને ભક્તો ચાલી જતા.
નવાઇ ની વાત એ છે કે જલારામ બાપાએ ભગવાન રામનું ભજન કયુઁ, વિષ્ણુ ભગવાન તેમને વરદાન આપવા નહી પરંતુ એક ભીક્ષુક - સંત તરીકે માંગવા આવ્યા,એમની પત્ની ને ભીક્ષામાં માંગ્યા, અને બાપાએ કોઇ પણ વિલંબ વગર ભાણામાં આપવાની તૈયારી બતાવી. ભગવાન દંડ અને જોળી ત્યાં મુકીને અંતરધ્યાન થયા, એટલે આ દંડ + જોળી મંદીર માં દશઁન માટે રાખેલ છે.
આજે તો અયોધ્યા ના ભગવાન રામ પરીવાર ને તથા મંદીર માં આવતા ભકતો માટે પ્રસાદી - થાળ જલારામ દ્વારા આપવામાં આવે છે.
જય જલારામ

Видео #ડોકટરપરીમલમદલાણી દ્વારા વીરપુરના સંત જલારામ બાપા નો જીવન સંદેશ #સીતારામ #drparimal канала subhashpandya
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки