Surat News: સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ
Surat News: સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ | VTV Gujarati
સુરતમાં ટેક્સટાઈલનાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સુતરનાં એશ્વર્યા ગ્રુપ ઉપર આઈટીનાં દરોડા પડ્યા હતા. કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે. એશ્વર્યા ગ્રુપનાં માલિક રમેશ ડુમસિયા છે. સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પલસાણા રોડ પર આવેલી એશ્વર્યા ડાઈંગ મીલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. એશ્વર્યા ગ્રુપની ઓફીસો, માલિકનાં ઘરે, માર્કેટમાં આવેલી દુકાનોમાં પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એશ્વર્યા ગ્રુપનાં માલિકનાં પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલનાં ધંધાર્થીને ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
#surat #surattextile #itraids #Incometaxdepartment #Aishwaryagroup #vtvgujarati
Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
https://www.youtube.com/watch?v=FwmPQ8T1REg&list=PLofBDq_beCEqGUtLqsR9r534wy6QoEwC0
Janva Jevu (જાણવા જેવું)
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCErXk91Z6qsjI0VAwDVPwEW2
VTV SHORTS
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEoOHsvs-KJdjbLzAfbNLQY6
EK Vaat Kau
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEouOWWOOq-0b1XWruMwcGmp
Mahamanthan
https://www.youtube.com/playlist?list=PLofBDq_beCEr-5duGg14JHiiFVS56HzRT
Visit us at http://www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35
Connect with us at Facebook!
https://www.facebook.com/vtvgujarati/
Follow us on Instagram
https://www.instagram.com/vtv_gujarati_news/
Follow us on Twitter!
https://twitter.com/vtvgujarati
Join us at LinkedIn
https://www.linkedin.com/company/vtv-gujarati
Видео Surat News: સુરતમાં ટેક્સટાઇલ કિંગ એશ્વર્યા ગ્રુપ પર ITની રેડ, એક સાથે 12 સ્થળો પર સર્ચ канала VTV Gujarati News and Beyond

Показать
Комментарии отсутствуют
Информация о видео
9 мая 2024 г. 12:38:57
00:02:44
Другие видео канала
Surat News: 'કિર્ગિસ્તાનમાં ભારે અંધાધૂંધી છે હાલમાં..' સુરતની રિયાએ જણાવી ગ્રાઉન્ડની સ્થિતિRajkot News: રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર, બપોરે કર્ફ્યૂ જેવો માહોલ I VTV GUJARATIવિવિધ રીતે અલગ અલગ પદ્ધતિથી આગાહીકારો નક્કી કરે છે વરસાદનો વરતારો, જેઠથી આસો સુધી વરસાદ વરસસેAmreli News: ક્ષેત્રુંજ્ય જંગલમાં સિંહના વાયરલ વીડિયો અંગે તપાસના આદેશ | VTV Gujarati"26મી મે બાદ ક્રમશઃ ગરમીમાં થશે ઘટાડો" ગરમીને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી | VTV Newsજમ્મુ-કશ્મિરમાં હિમવર્ષાથી વાતાવરણ આહલાદક બન્યું | VTV Gujaratiમાત્ર વાંચો નહીં,સમાચાર અને માહિતીને સમજો, ઈન્સ્ટોલ કરો VTVGujaratiની લેટેસ્ટ એપઆ તારીખો દરમ્યાન ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી, નર્મદા સહિતની નદીઓના વધશે જળસ્તર: અંબાલાલ પટેલSaurashtra University : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સંપડાઇ I VTV GUJARATIMahamanthan "શેરબજારની તેજી ચુંટણી પરિણામ ભાખી રહી છે?" VTV GujaratiHeat Wave Alert: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં નોંધાયા 224 ઈમરજન્સી કેસ, સૌથી વધુ અમદાવાદમાંRain in Gujarat: હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને આગાહી, પ્રાકૃતિક ફેરફારના આધારે કરાઈ આગાહીRashi Bhavishya: લાઈફ પાર્ટનર સાથે વિવાદ, આ રાશિના જાતકો બુધવાર સાચવી લે, જુઓ રાશિ ભવિષ્યખાડા ન ખોદાયા હોત તો બાળકીઓ બચી ગઈ હોત, દુર્ઘટના પર ભાજપ-કોંગ્રેસ સામ-સામે; બાળકીઓ ડૂબી,જવાબદાર કોણ?ગુસ્સો વધારે આવતો હોય તો કરો જ્યોતિષના આ ઉપાય | Dharma Yatraઆ શહેરમાં લોકોના મરવા પર છે પ્રતિબંધ, છેલ્લા 100 વર્ષમાં નથી થયું કોઈનું મોત! | Ajab Gajabવિરોધ / સુરતમાં સ્માર્ટ મીટરનો વિવાદ વકર્યો, સોસાયટીના ગેટ પર લગાવ્યા વિરોધના બેનર I VTV GUJARATIઅભ્યાસ અર્થે ગયેલા ભારતના વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયા, છેલ્લા એક સપ્તાહથી સ્થિતિ ખરાબતેજસ્વી યાદવ આજે 200મી રેલીને સંબોધશે, હેલિકોપ્ટરમાં કાપી કેક, સાથી સહનીને કહ્યું 'તમે કેમ મરચાં..'જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી, ગુજરાતના બે સહિત 21 ડિરેક્ટરોએ કર્યું મતદાનRashi Bhavishya: આ રાશિના જાતકોનો આજનો દિવસ ભારે, સમજી વિચારીને લેજો નિર્ણય, જુઓ રાશિ ભવિષ્ય