Загрузка...

ભારતીયો માટે સારા સમાચાર! અમેરિકી કોર્ટેH-1B વિઝા પર ₹95લાખ ફી રોકી, કહ્યું- રાષ્ટ્રપતિને અધિકાર નથી

ભારતીયો માટે સારા સમાચાર! અમેરિકી કોર્ટે H-1B વિઝા પર ₹95 લાખ ફી રોકી, કહ્યું- રાષ્ટ્રપતિને ટેક્સ લગાવવાનો અધિકાર નથી

અમેરિકામાં કામ કરવા ઇચ્છતા ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી કોર્ટે H-1B વિઝા પર પ્રસ્તાવિત લગભગ ₹95 લાખની વધારાની ફી પર રોક લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને એકતરફી રીતે આવા ટેક્સ અથવા ફી લાદવાનો અધિકાર નથી. આ નિર્ણયથી હજારો ભારતીય IT અને ટેક પ્રોફેશનલ્સને મોટી રાહત મળી શકે છે.
#H1BVisa #USCourt #IndianWorkers #AmericaNews #VisaUpdate #USVisa #IndianProfessionals #ImmigrationNews #GujaratiNews #BreakingNews #H1BUpdate #USA

H-1B Visa News, H1B Visa Fee, US Court Decision, Indian Workers in USA, America Visa Update, H1B Visa Latest News, US Immigration News, Indian IT Professionals, H1B Fee Blocked, US President Tax Authority, Gujarati News, America Breaking News, H1B Visa 2026, USA Visa Rules, Indians in America, Visa News Gujarat, US Court H1B Ruling, H1B Visa Update Today, Immigration Update USA, Gujarati Jagran News.

Видео ભારતીયો માટે સારા સમાચાર! અમેરિકી કોર્ટેH-1B વિઝા પર ₹95લાખ ફી રોકી, કહ્યું- રાષ્ટ્રપતિને અધિકાર નથી канала AbhiNews24x7 (Gujarati)
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять