Загрузка...

છાણીયું ખાતર + આદુ-હળદર સહાય યોજના | iKhedut ઓનલાઈન અરજી 2026 | ખેડૂતો માટે મોટી ખુશખબર!

ખેડૂત મિત્રો 🙏
ગુજરાત સરકાર દ્વારા iKhedut Portal પર છાણીયું ખાતર સહાય યોજના અને આદુ-હળદર વાવેતર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ વિડિયોમાં તમે જાણી શકશો:
✅ કઈ યોજના છે
✅ કેટલા રૂપિયા સહાય મળી શકે
✅ કોણ અરજી કરી શકે
✅ જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે
✅ મોબાઈલથી ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
✅ અરજી રિજેક્ટ થતી મુખ્ય ભૂલો
✅ અરજી પછી સ્ટેટસ કેવી રીતે ચેક કરવો

જો તમે ખેડૂત છો અને સરકારની સહાય મેળવવા માંગો છો તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ.

👉 વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe જરૂર કરજો.

#iKhedut #KhedutYojana #GujaratKhedut #AdrakKheti #HaldarKheti #organicfarming
#iKhedut
#iKhedutPortal
#KhedutYojana
#GujaratYojana
#GujaratFarmer
#OrganicFarming
#ChhaniyuKhatar
#AdrakKheti
#HaladarKheti
#FarmersSubsidy
#GovernmentScheme
#KhedutSamachar
#KhetiMahiti
#AgricultureNews
#GujaratKheti

ikhedut portal 2026
ikhedut yojana gujarat
છાણીયું ખાતર સહાય યોજના
આદુ હળદર સહાય યોજના
ginger farming subsidy gujarat
turmeric farming subsidy
organic farming subsidy gujarat
gujarat farmer scheme 2026
khedut yojana update
ikhedut online form
ikhedut application process
ગુજરાત ખેડૂત યોજના
farmers subsidy 2026
khedut samachar gujarat
agriculture subsidy gujarat

Видео છાણીયું ખાતર + આદુ-હળદર સહાય યોજના | iKhedut ઓનલાઈન અરજી 2026 | ખેડૂતો માટે મોટી ખુશખબર! канала KHEDUT MAHITI
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять