- Популярные видео
- Авто
- Видео-блоги
- ДТП, аварии
- Для маленьких
- Еда, напитки
- Животные
- Закон и право
- Знаменитости
- Игры
- Искусство
- Комедии
- Красота, мода
- Кулинария, рецепты
- Люди
- Мото
- Музыка
- Мультфильмы
- Наука, технологии
- Новости
- Образование
- Политика
- Праздники
- Приколы
- Природа
- Происшествия
- Путешествия
- Развлечения
- Ржач
- Семья
- Сериалы
- Спорт
- Стиль жизни
- ТВ передачи
- Танцы
- Технологии
- Товары
- Ужасы
- Фильмы
- Шоу-бизнес
- Юмор
OTP વગર બેંક એકાઉન્ટ ખાલી? 😱 Aadhaar Biometric Scam થી બચો! #scam #adharcard #froud
શું તમારું બેંક એકાઉન્ટ OTP વગર ખાલી થઈ શકે છે? હા, આજના સમયમાં આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ (Biometrics) નો ઉપયોગ કરીને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે.
આ વિડીયોમાં જાણો કે આ સ્કેમ કેવી રીતે થાય છે અને તેનાથી બચવા માટે તમારે તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવા જોઈએ. વિડીયો પૂરો જુઓ અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો જેથી કોઈ આ સ્કેમનો ભોગ ન બને.
તમારા આધાર બાયોમેટ્રિક્સ લોક કરવાની રીત:
mAadhaar એપ અથવા UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
તમારા મોબાઈલ નંબર સાથે લોગિન કરો.
'Lock/Unlock Biometrics' ઓપ્શન પર ક્લિક કરીને તેને લોક કરી દો.
આવી જ અલગ-અલગ માહિતી માટે મારી ચેનલ ને ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં..
#AadhaarScam #CyberCrime #BankFraud #ShortsGujarati #TechTips #GujaratiTech #OnlineFraud #CyberSecurity #AadhaarCard #FinancialSafety
Видео OTP વગર બેંક એકાઉન્ટ ખાલી? 😱 Aadhaar Biometric Scam થી બચો! #scam #adharcard #froud канала Rj Techinfo

Комментарии отсутствуют
Информация о видео
3 мая 2026 г. 12:41:14
00:02:32
Другие видео канала