Загрузка страницы

પોલિસની ભરતીમાં પહેલા ટેસ્ટ હશે કે દોડ I By Mahesh Sir I Live @ 08:00 PM on 10th Jan 2021

💥 GYANLIVE APPLICATION 💥

DOWNLOAD - https://play.google.com/store/apps/details?id=co.gyanlive

GYANTEST For android - http://on-app.in/app/home?orgCode=hgloz

GYANTEST for IOS - http://on-app.in/app/home?orgCode=hgloz

Telegram - https://t.me/gyanG

Instagram - https://instagram.com/gyanacademy?igshid=1tuls3a20u927

Facebook - https://www.facebook.com/GYANac/

For more information on GYANLIVE Application

► Call & WhatsApp us - 8469677555, 8980677555 (GYANLIVE APP)
► Call & WhatsApp us - 8758277555 (Gandhinagar)
► Call & WhatsApp us - 9586630033 (Ahmedabad)
► Call & WhatsApp us - 9879304804 (Surendranagar)
► Call & WhatsApp us - 7698877555 (Himatnagar)
► Call & WhatsApp us - 8758177555 (Jamnagar)


જ્ઞાન અકેડમીનું જ પ્રકાશન એટલે ‘જ્ઞાન પ્રકાશન’. જ્ઞાન પ્રકાશન દ્વારા ખાસ કરીને જ્ઞાન અકેડમીના વિદ્યાર્થીઓ માટે જ વિવિધ પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમ કે,

(1) ગુજરાતી વ્યાકરણ
(2) ગુજરાત પરિચય
(3) ભારત પરિચય ભાગ – ૧
(4) ભારત પરિચય ભાગ – ૨
(5) English Grammar
(6) Maths book
(7) Reasoning book
(8) Computer
(9) Jaher Vahihat
(10) All required materials

* જ્ઞાન અકેડમીની વિશેષતાઓ * :

 વિષય નિષ્ણાત - જ્ઞાન અકેડમી - ગાંધીનગરના ફેકલ્ટી
 નિયમિત લાઈવ લેકચર્સ + રેકોર્ડેડ લેકચર્સ
 લાઈવ લેકચર્સ દરમિયાન ડાઉટ સોલ્વ કરવા માટે ચેટ બોક્સ
 તમામ લેકચર્સની PDFS
 દરેક ટોપિકની સ્પેશિયલ ટેસ્ટ
 પરીક્ષા પદ્ધતિ પ્રમાણેની Mock Tests
 300+‌ કલાકનું લાઇવ કોચિંગ
 કૉન્સેપ્ટ ક્લેયરન્સ અને જરૂરી હોય ત્યાં MCQs નું સોલ્યુશન પણ આપવામાં આવશે.
 એક વખત એડમિશન લીધા પછી કોઈપણ સંજોગોમાં ફી પરત મળશે નહિ.
 એક બેચમાંથી બીજી બેચમાં કે એક વિદ્યાર્થીના નામથી બીજા વિદ્યાર્થીના નામે બેચ ટ્રાન્સફર કરી શકાશે નહિ.
 સમય, ફેકલ્ટી તથા અન્ય કોઈપણ બાબતમાં જ્ઞાન લાઈવ ટીમનો નિર્ણય આખરી રહેશે.
 આપની બેચમાં જરૂર જણાય ત્યાં અમુક લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે. ભવિષ્યમાં પણ જરૂરીયાત અનુસાર લેકચર્સ રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવી શકે છે.
 સંજોગોવશાત કોઈપણ બેચમાં ટેકનિકલ કારણો કે અન્ય કોઈ કારણોસર કોઈ તકલીફ પડે તો તમે કોઈપણ વાંધો ઉઠાવી શકશો નહિ.
 આ કોર્ષ માત્ર જ્ઞાન લાઈવ એપ પર જ ઉપલબ્ધ છે. આના સિવાય અન્ય કોઈ જગ્યાએ કે કોઈ વ્યક્તિ દ્વારા આ કોર્ષ વેચી શકાશે નહિ.
 આ બેચમાં જોડાયેલ અથવા અન્ય કોઈપણ વ્યક્તિ દ્વારા ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે નહિ. આવું કૃત્ય પ્રતિબંધિત છે તથા આવું કૃત્ય કરનાર વિદ્યાર્થીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
 કોઈપણ કારણસર લેકચર્સના સમયે લેકચર્સ ન લઈ શકાય તો તે અન્ય દિવસે કે અન્ય સમયે લેવામાં આવશે.
 ચેટબોક્સમાં અભ્યાસક્રમને લગતા પ્રશ્નો જ પૂછવાના રહેશે અને ફેકલ્ટી દ્વારા મહત્તમ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન થશે.
 દરેક વિષયના ડાઉટ સોલ્વ કરવા માટે સ્પેશિયલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવશે.
 ચેટબોકસનો દુરુપયોગ કરનાર કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારે ફી પરત કરવામાં આવશે નહિ.

Thank You,
GYAN TEAM

Видео પોલિસની ભરતીમાં પહેલા ટેસ્ટ હશે કે દોડ I By Mahesh Sir I Live @ 08:00 PM on 10th Jan 2021 канала GYANLIVE
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
10 января 2021 г. 20:25:38
00:25:25
Другие видео канала
STI - STATE TAX INSPECTOR | LAUNCH OF SSP FOR STI JOIN NOW | LIVE @06:00pm #gyanliveSTI - STATE TAX INSPECTOR | LAUNCH OF SSP FOR STI JOIN NOW | LIVE @06:00pm #gyanliveAuditor- Sub Auditor | Accountant - Sub Accountant | Hisabnis | Most IMP MCQs-5 | #gyanliveAuditor- Sub Auditor | Accountant - Sub Accountant | Hisabnis | Most IMP MCQs-5 | #gyanliveવિજ્ઞાન અને ટેકનોલોજી | ઉદ્ભવ અને વિકાસ | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00amવિજ્ઞાન અને ટેકનોલોજી | ઉદ્ભવ અને વિકાસ | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00amDemo - 05 | Banking Awareness | BANK EXAMS | IBPS Clerk | SBI Clerk | LIVE@8:00am #gyanlive #bankingDemo - 05 | Banking Awareness | BANK EXAMS | IBPS Clerk | SBI Clerk | LIVE@8:00am #gyanlive #bankingકરંટ અફેર્સ | Current Affairs with Gk | 08th July,2024 | LIVE@06:30am #dailycurrentaffairs #gyanliveકરંટ અફેર્સ | Current Affairs with Gk | 08th July,2024 | LIVE@06:30am #dailycurrentaffairs #gyanlive10 વર્ષીય ભરતી કેલેન્ડર - જગ્યાઓ। 2023-2024 | GPSSB, SEB, GSSSB, GPRB, GPSC | @08:00pm #gyanlive10 વર્ષીય ભરતી કેલેન્ડર - જગ્યાઓ। 2023-2024 | GPSSB, SEB, GSSSB, GPRB, GPSC | @08:00pm #gyanliveગાંડીવ | SOLUTION - 07 | PSI | LIVE - TEST + VIDEO SOLUTION + RESULT | LIVE @08:00pm #gyanlive #psiગાંડીવ | SOLUTION - 07 | PSI | LIVE - TEST + VIDEO SOLUTION + RESULT | LIVE @08:00pm #gyanlive #psiIBPS RRB - 2024 | IBPS RRB Form ભરવાની આજે Last Day | 65,000+ પગાર | ગુજરાતી ભષામાં | LIVE @06:00pmIBPS RRB - 2024 | IBPS RRB Form ભરવાની આજે Last Day | 65,000+ પગાર | ગુજરાતી ભષામાં | LIVE @06:00pmભૂગોળ | મુખ્ય ભૂમિ સ્વરૂપો, નદીઓ અને ખનીજો | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00amભૂગોળ | મુખ્ય ભૂમિ સ્વરૂપો, નદીઓ અને ખનીજો | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00amગુજરાતી | વિચાર વિસ્તાર | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00am #gyanliveગુજરાતી | વિચાર વિસ્તાર | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00am #gyanliveCELEBRATION 900K GYAN LIVE FAMILY | Flat 50% Dis. + Additional 40% Dis. ON ALL COURSESCELEBRATION 900K GYAN LIVE FAMILY | Flat 50% Dis. + Additional 40% Dis. ON ALL COURSESસાંસ્કૃતિક વારસો | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @04:00pm #gyanlive #cce #cultureસાંસ્કૃતિક વારસો | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @04:00pm #gyanlive #cce #culture165 Days To Go STIમાં પાછળના વર્ષોમાં બંધારણમાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ | STI 180 Days @12:30pm165 Days To Go STIમાં પાછળના વર્ષોમાં બંધારણમાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ | STI 180 Days @12:30pmENGLISH | LETTER WRITING | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00am #gyanlive #cceENGLISH | LETTER WRITING | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @08:00am #gyanlive #cceગણિત + સાંસ્કૃતિક વારસો | CCE + AMC + PSI + CONSTABLE બેઠેબેઠું પુછાશે ! | LIVE @08:00pm #gyanliveગણિત + સાંસ્કૃતિક વારસો | CCE + AMC + PSI + CONSTABLE બેઠેબેઠું પુછાશે ! | LIVE @08:00pm #gyanlivePRINCIPAL SKILL TRAINING SERVICE CLASS - II | GPSC ALL ENGINEERING BRANCH | LIVE @03:00pm #gyanlivePRINCIPAL SKILL TRAINING SERVICE CLASS - II | GPSC ALL ENGINEERING BRANCH | LIVE @03:00pm #gyanliveGPSC Online Batch | STI - STATE TAX INSPECTOR | SSP Programme Start 5th July 2024 #sti #gpsconlineGPSC Online Batch | STI - STATE TAX INSPECTOR | SSP Programme Start 5th July 2024 #sti #gpsconlineENGLISH | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @02:00pm #gyanlive #cce #englishENGLISH | સફળતાની ઉડાન suCCEss | CCE SPECIAL | LIVE @02:00pm #gyanlive #cce #english168 Days To Go STIના પેપરમાં (સામાન્ય અભ્યસ)માં સારા માર્ક્સ લાવવા માટેની સ્ટ્રેટેજી | LIVE @12:30pm168 Days To Go STIના પેપરમાં (સામાન્ય અભ્યસ)માં સારા માર્ક્સ લાવવા માટેની સ્ટ્રેટેજી | LIVE @12:30pmCCE MAINS New UDAAN (ઉડાન) Batch | CCE MAINS (Group A +Group B) #ccemains #cce #gsssb #gyanliveCCE MAINS New UDAAN (ઉડાન) Batch | CCE MAINS (Group A +Group B) #ccemains #cce #gsssb #gyanliveગુજરાત પાક્ષિક એનાલીસીસ | GUJARAT PAKSHIK | LIVE @02:00pm #gyanlive #currentaffairs #gujaratગુજરાત પાક્ષિક એનાલીસીસ | GUJARAT PAKSHIK | LIVE @02:00pm #gyanlive #currentaffairs #gujarat
Яндекс.Метрика